Search This Website

Wednesday, October 13, 2021

*આ ટ્રીકથી ppf માં જમા કરો પૈસા બની જશો 1.5 કરોડના માલિક, જાણો કેલ્ક્યુલેશન*



💫પાછલા ઘણા વર્ષથી PF પર વ્યાજ દર ઘટયા છે આજથી લગભગ ડોઢ વર્ષ પહેલા 30 માર્ટ 2020એ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ભારે ઘટાડો કર્યો હતો. PPF પર વ્યાજદર પણ 7.1 ટકા છે. તમને જણાવી દઈએ કે નાની બચત યોજનાઓ અને PPF પર મળતા વ્યાજનની સમીક્ષા દર ત્રણ મહિને થાય છે. આ વ્યાજદરોમાં મોંઘવારીના દર પર મોટી અસર પડે છે.

આ રીતે બનશે 1.5 કરોડનું ફંડ PPF એકાઉન્ટમાં તમે એક વર્ષમાં મેક્સિમમ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. માની લો તમે દર મહિને 12,500 રૂપિયા પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરો છો. 15 વર્ષમાં મેચ્યોરિટી બાદ તમે પોતાના PPF એકાઉન્ટને 5-5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકો છો. એવામાં 30 વર્ષ બાદ તમારા PPF એકાઉન્ટનું સંપૂર્ણ ફંડ 1.5 કરોડથી વધારે થઈ જશે. તેમાં તમારુ રોકાણ 45 લાખ અને વ્યાજથી ઈનકમ ઓછામાં ઓછું 1.09 કરોડ રૂપિયા થશે

No comments:

Post a Comment