અંબાલાલ પટેલની હૈયું હચમચાવી દે અને ટાંટિયા ધ્રુજાવી દે તેવી ભયંકર નવી આગાહી આ તારીખે રાજ્યના આ જિલ્લાઓ પાણીમાં ડૂબી જશે જુઓ અહીં ક્લિક કરીને

RAIN UPADATE 2023: ગુજરાતના આ જિલ્લાઓમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ સુરત અને સૌરાષ્ટ્રના કયા ભાગોમાં વરસાદ વરસે તે જુઓ.
Important Link :
View Live Monsoon||Windy App
આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે
RAIN UPADATE 2023
ટાઈટલ | ગુજરાતના આ જિલ્લાઓમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી |
શબ્દ | 600 શબ્દ |
કેટેગરી | હવામાન |
ગુજરાતમાં વરસાદ વધુ એકવાર ધબધબાટી બોલાવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં થી અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ
આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા રહેશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાંપટા પડશે. દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ પણ પવન સાથે વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આજે આ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા ના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
31 જુલાઈ અને 1-2 ઓગસ્ટે દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠા જેવા જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે.
1 અને 2 ઓગસ્ટે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની કરાઈ છે આગાહી 1 ઓગસ્ટે પાટણ, સારબકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, ડાંગ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત 2 ઓગસ્ટે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
3 અને 4 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
3 ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. 4 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં હા વરસાદ ખાબકી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી આગાહી
આપને જણાવી દઈએ કે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તેઓએ જણાવ્યું અનુસારક, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની આશંકા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જેવા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરી છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે, ગુજરાત દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ સંભાવના છે. તેવું હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં હવે વરસાદ સાથે પવનનું જોર વધશે. કચ્છના વિસ્તારોમાં 40થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. સાથે જ અમદાવાદમાં પણ 25 કિમી ઝડપે પવન ફૂંકાશે.
Forecast about the district
- Valsad,
- Daman,
- Dadra Nagar Haveli
Heavy rain is likely in the following districts
- Sabarkantha,
- Aravalli,
- Navsari,
- hot,
- Junagadh,
- Amreli,
- Bhavnagar,
- Gir Somnath
No comments:
Post a Comment