Search This Website

Saturday, February 12, 2022

અમદાવાદઃ ચાર રસ્તા ઉપર દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ બેનરો સાથે જોવા મળી, જોઈને લોકો ચોંકી ગયા

અમદાવાદઃ ચાર રસ્તા ઉપર દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ બેનરો સાથે જોવા મળી, જોઈને લોકો ચોંકી ગયા
ચાર રસ્તાઓ ઉપર આ બેનર જોઈને લોકોની નજર પણ ત્યાંજ હતી અને લોકો પણ વિચારતા થઈ ગયા હતા કે આ શુ થઈ રહ્યું છે પરંતુ પોલીસે ટ્રાફિક જાગૃતતાને લઈ એક અભિયાન કરી રહી છે અને જેમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક પોલીસે જે બેનરો હાથ માં લીધા હતા તેમાં અલગ અલગ વસ્તુઓ લખી હતી જેમકે 3 સવારી જોખમી છે. હેલ્મેટ પેહરવું ફરજિયાત છે,સીટ બેલ્ટ વગર કાર ચલાવવી ના જોઈએ,રેડ સિંગલ નો ભંગ કરવો એ ગુનો બને છે અને ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ ઉભી કરવું એ પણ ગુનો છે જેવા લખાણો લખેલા હતા.

મહત્વની વાતએ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને હાલમાં dgp દ્વારા એક પરિપત્ર બહાર પાડી 10 દિવસ જેટલું ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલ અને જેમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ વગર ગાડી ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે 23 લાખથી વધુનો દંડ વસુલ કરી લીધો હતો.

જોકે આ અભિયાન લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતિ લાવવાનો છે અને વાહન ચાલકો આ વસ્તુ થી શુ શીખ લે છે તે પણ જોવાનું છે. જોકે ટ્રાફિક પોલીસ અલગ અલગ રીતે વાહન ચાલકો ને ટ્રાફિક વિશે જ્ઞાન આપતી હોય છે ભવિષ્યમાં પણ આ મુહિમ ચાલુ રહેવાની વાત અધિકારીઓ કહી રહ્યા છે.


Read more :-


બસમાં સીટ રોકવા પત્નીને બારીમાંથી અંદર ઘુસાડી- વિડીયો જોઇને ખખડી પડશો


બસમાં સીટ રોકવા પત્નીને બારીમાંથી અંદર ઘુસાડી- વિડીયો જોઇને ખખડી પડશો


દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી જ નથી. આપણે બધા જાણીએ છીએ કે, ભારતીયો મુસાફરી માટે કેટલા પોઝીટીવ છે. કદાચ આ જ કારણ છે કે, આપણે બસમાં પ્રવેશતાની સાથે જ આપણી સીટ રિઝર્વ કરવાનું પહેલા વિચારીએ છીએ.
દેશી જુગાડના એક કરતા વધુ ચડિયાતા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. ક્યારેક આવા વિડીઓ ખુબ જ ચોંકાવનારા હોય છે. આ દિવસોમાં જુગાડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

 


 

 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બસની પાછળની સીટની બારી પાસે એક પુરુષ ઉભેલો છે અને તે મહિલાને બારીમાંથી બસની અંદર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખરેખરમાં આ બંને પતી પત્ની છે. પતી બારીમાંથી પત્નીને હાથ આપે છે અને પત્નીને પકડીને બારીમાંથી બસમાં અંદર ખેંચે છે. ઘણી માથાકૂટ બાદ બંનેનો સંઘર્ષ રંગ લાવે છે અને મહિલાને બારીમાંથી અંદર ઘુસી જાય છે. જુગાડના આ વીડિયો પર યુઝર્સે પોતાની ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.
મિત્રો આ ન્યૂઝ ક્રેડિટ લિંક નીચે આપેલ છે
ક્રેડિટ લિંકએક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જુગાડ દ્વારા કંઈ પણ અશક્ય નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સીટને લઈને આટલો ક્રેઝ પહેલા ક્યારેય નથી જોયો.’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડની રીત મોટી છે, પરંતુ તે જોખમી હતું.


આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 દિવસમાં 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.
Read More »

આ પછી જે પણ થયું તે જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. વ્યક્તિએ વિચાર્યું હશે કે તે સિંહને થોડું સ્નેહ કરશે, પરંતુ તેને શું ખબર કે સિંહ પણ ભૂખ્યો બેઠો છે અને તેનો હાથ પકડી લેશે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. સિંહની ગર્જના સાંભળીને જંગલના ખૂંખાર પ્રાણીઓ પણ ધ્રૂજી ઉઠે છે, તો અહિયાં તો સિંહ સાથે એક માણસે મોજ-મસ્તીમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જો કે, આ પ્રથમ વખત નથી કે સિંહે માનવ પર હુમલો કર્યો હોય. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. હાલના આ વીડિયોમાં પાંજરામાં બંધ સિંહે માણસનો હાથ તેના જડબામાં ફસાવ્યો છે.સિંહના પાંજરામાં હાથ નાખવો આ યુવકને ભારે પડી ગયો- હિંમતવાળા જ જોવે આ વિડીયો!હેલો મિત્રો આ ન્યૂઝ હિંમતવાળા લોકો આ વિડીયો અહીં જોજો અને આ વિડીયો ઇન્સ્થાગરમ માંથી લેવામાં આવીયો છે અને નીચે તેની માહિતી અને ગુજરાતીમાં આપેલ છે


આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રાણી સંગ્રહાલયમાં(Zoo) પાંજરામાં બંધ બબ્બર સિંહ સાથે મસ્તી કરવી એક વ્યક્તિને ભારે પડી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સેનેગલના(Senegal) પાર્ક હેન ઝૂમાં(Park Hen Zoo) બની હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ ખબર નહિ શું વિચારીને સિંહના પાંજરામાં હાથ નાખ્યો.આ પછી જે પણ થયું તે જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. વ્યક્તિએ વિચાર્યું હશે કે તે સિંહને થોડું સ્નેહ કરશે, પરંતુ તેને શું ખબર કે સિંહ પણ ભૂખ્યો બેઠો છે અને તેનો હાથ પકડી લેશે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે.


સિંહની ગર્જના સાંભળીને જંગલના ખૂંખાર પ્રાણીઓ પણ ધ્રૂજી ઉઠે છે, તો અહિયાં તો સિંહ સાથે એક માણસે મોજ-મસ્તીમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જો કે, આ પ્રથમ વખત નથી કે સિંહે માનવ પર હુમલો કર્યો હોય. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. હાલના આ વીડિયોમાં પાંજરામાં બંધ સિંહે માણસનો હાથ તેના જડબામાં ફસાવ્યો છે.


તે દરમિયાન, વ્યક્તિ પીડાને કારણે જોરથી ચીસો પાડે છે. તે જ સમયે, તે પોતાનો હાથ બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. ત્યારે નજીકમાં હાજર કેટલાક લોકો પથ્થરો ફેંકીને સિંહનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સિંહ હટતો નથી. 
મળતી માહિતી અનુસાર આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @_geowild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ વ્યક્તિનો હાથ બિલકુલ છોડવાના મૂડમાં નહોતો. આ વીડિયો જોયા પછી ભાગ્યે જ કોઈ આવી ભૂલ કરવાનું વિચારશે.


મિત્રો તમને અહીં આ માહિતી આપેલ છે આ અપોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે


ક્રેડિટ લિંક
અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, જ્યાં કેટલાક લોકો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો ઘણા લોકોએ ફની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે આ અકસ્માત બાદ હવે આ વ્યક્તિ જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે.

 

Read More »

Wednesday, February 2, 2022

A word game with a twist. Train your brain & test your vocabulary today!
A word game with a twist. Train your brain & test your vocabulary today!

A word game with a twist. Train your brain & test your vocabulary today!
Important! This is not the Wordle that has recently taken twitter by storm (although we too are fans). This Wordle was first released back in 2018 and has been lovingly developed ever since. If you like word games please read on and give it a try! We hope you enjoy it! Thankyou.


Wordle - word game - is a free word puzzle with a twist. Train your brain and test your vocabulary by finding as many words as you can within the given time. Simply swipe the letters to build a word, scoring points along the the way. If you enjoy word games you'll love Wordle!


Wordle combines the best of word searching and word related games making for a truly challenging and addictive experience!


Extend your vocabulary as you go on a word hunt through hundreds of stages each with a different focus


Learn a new language or brush up on your linguistics by choosing from a selection of different dictionaries!


If you enjoy a word search that challenges your brain then play Wordle today!
અહીંથી ડાઉનલોડ કરો Wordle ગેમ
indie developer with a passion for word games. I created Wordle back in 2018 as a student learning to code, it has since taken on a life of it's own, exceeding all my expectations. I just want to say a huge thankyou to all those that have played Wordle over the years, I appreciate you all and I'm humbled by the positive feedback I have received. I will endeavor to keep up the work


🧩 Solve Word Puzzles! 🧩
Solve crossword puzzles, word find challenges, word scramble missions, word swipe scrabble quests, and more challenges for your brain.

🦸 Become the Farm's Hero! 🦸
Unveil the story of Perry the Parrot, Rex the Dog, and the other farm heroes on their adventure in this awesome word puzzle game!

🧱 Renovate and Design! 🧱
Fix, build, paint and design your farm just like on other games - but with a twist…

The farm needs a hero, and you are that hero. So join our puzzle adventure now, and get ready to save the farm!

🌟 Game Highlights 🌟

It's time to skip those ordinary scrabble games and crossword puzzles. Join us on the farm! The Word Farm Adventure game offers so much more than a word search!

To solve each level, you need to complete a word puzzle by connecting the letters and spelling words that fit perfectly into the crossword puzzle blocks.

After you solve each puzzle of words, you'll be rewarded with coins and shovels to help you complete missions and restore the farm to its glory days. Once you help the animals rebuild the farm and prove to uncle Jeff that it's worth saving, you'll venture on to the county fair.

Long ago, the animals built the fair to prove to uncle Jeff that the farm could turn a profit. The fair was once a place filled with fun and laughter, but it's been neglected. It's up to you to redesign and renovate the fairgrounds so everyone can come back and enjoy the atmosphere.

FacebookWhatsApp


Read More »

હાથણનું દૂધ પીવા પહેલીવાર પગ પર ઉભી થઇ નાનકડી બાળકી- વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે
હાથણનું દૂધ પીવા પહેલીવાર પગ પર ઉભી થઇ નાનકડી બાળકી- વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે

હેલો મિત્રો કેમ છો આજે આ મજેદાર માહિતી જાણવાની અને માજા પણ આવશે
મિત્રો તમને અહીં આ અલગ અને મજેદા અને વિચિત્ર માહિતી આજે તમારા માટે લાવીયા છીએ અને નીચે તેની માહિતી આપેલ છે
હાલમાં જ સોશિયલ મીડિયા (Social media) પર એક ખુબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો આસામના ગોલાઘાટનો છે. આ વીડિયોમાં ત્રણ વર્ષની બાળકી હાથીનું દૂધ પીવાનો પ્રયાસ કરતી જોવા મળે છે તેમજ બાળકી હાથી સાથે મસ્તી કરતી દેખાય રહી છે.
આ વીડિયોમાં બાળકી પહેલા બોલ સાથે રમે છે અને પછી હાથીનું દૂધ પીવા તેના પગ પર ઊભી થાય છે. વીડિયોમાં દેખાતી નાનકડી બાળકીનું નામ હર્ષિતા બોરા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તે બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે,”હાથી મારી સાથે રમે છે. તેનું નામ બીનુ છે, તેને કેળા ખાવાનું પસંદ છે.”

 Watch Video Click here


મિત્રો તમને આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં આ પોસ્ટ માં નીચે આપેલ છે


ક્રેડિટ લિંક

લોકો બાળકી અને હાથીની મસ્તી કરતા વિડીયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેમના પ્રેમનો આનંદ ઉઠાવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ચર્ચામાં છે. અવારનવાર સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો વાયરલ થાય છે જે આપણા દિલ જીતી લે છે. હાલ આવા જ એક વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

Read More »

પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો
પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો


પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો


હેલો મિત્રો કેમ છો આજે આ ન્યૂઝ જોઈને મિત્રો આવું ક્યાં ના થાય અને તમને આ પોસ્ટ માંથી સબક પણ મળે છે તે માટે વધુ ને વધુ શેર કરજો અને આ ન્યૂઝ એક વાર તેનો એક વિડીયો નીચે આપેલ છે અને ન્યૂઝ પણ જરુરુ વાંચજો .વાઈરલ વિડીયો(Viral video): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
એક નાની બાળકી રમતા રમતા પૂલ નજીક જઈ રહી હોય છે તે દરમ્યાન તે તેમાં પડી જાય છે. નાનકડી બાળકી જેને તરવાનું પણ આવડતું ન હતું, તે રમતી વખતે પૂલમાં પડી ગઈ. જ્યારે તેના પર કોઈ ધ્યાન રાખી રહ્યું ન હતું. જે થયું તે જોયા બાદ સોશિયલ મીડિયામાં યુઝર હેરાન થઈ ગયા. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમારે આ વિડિયો અવશ્ય જોવો. ખાસ કરીને એવા લોકો કે જેમના ઘરમાં નાના બાળકો છે, જેથી તેઓ આ ઘટનામાંથી બોધપાઠ લઈને સતર્ક થઈ શકે. એક્સપ્લોર નામના યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.


Watch Video Click here 


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ફાર્મહાઉસમાં એક નાની છોકરી પૂલ પાસે રમી રહી છે. તેનો ભાઈ નજીકમાં બેઠો છે અને તેના પિતા આરામ કરી રહ્યા છે. છોકરી રમતા રમતા પૂલમાં પડી જાય છે ત્યાર બાદ તે બચવા માટે તેના પગ પાણીમાં હલાવવા લાગે છે. સંજોગવશાત, તે જ સમયે તેનો ભાઈ તેને જુએ છે અને તરત જ પાણીમાં કુદીને નાની બાળકીને પાણીમાંથી બહાર કાઢે છે. છોકરીનો જીવ તો બચી ગયો, પણ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા.
મિત્રો આ વાયરલ વીડિયો ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ માંથી લેવામાં આવી છે અને તેની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે


ક્રેડિટ લિંક
વીડિયો જોઈને લોકો બાળકીના માતા-પિતા પર આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, નાના બાળકોને આમ એકલા મુકવા ન જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે, આ વિડિયો જાણીજોઈને બનાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે, આ બધી ભૂલ માતા-પિતાની છે, બાળકને આ રીતે ન છોડવું જોઈએ. કેટલાક લોકોએ બાળકના બચી જવા માટે ભગવાનનો આભાર પણ માન્યો છે.
Read More »

Tuesday, February 1, 2022

Good news / wow! Corona vaccine will also be available for children up to 5 years? The big news came
Good news / wow! Corona vaccine will also be available for children up to 5 years? The big news came
Good news / wow! Corona vaccine will also be available for children up to 5 years? The big news came

U.S. regulators have asked drug manufacturers Pfizer and Bioentech to apply for emergency use of two doses of their Covid-19 vaccine for children aged six months to five years.


Children up to 5 years of age will also get covid vaccine.

Application for approval made by Pfizer and Bioentech.


If approved, it will be the first vaccine for children.

While the three-dose vaccine figures are awaited, the move is aimed at clearing the way for them as soon as possible by the end of February.

According to the news agency ANI, Pfizer and BioNtech issued a statement on Tuesday stating that \"following the insistence of the US Food and Drug Administration (FDA), companies have applied for emergency use of vaccines developed by Pfizer and BioNTech for children from 6 months to 5 years.

Read in Gujarati


If approved, it would be the first vaccine in the world to be given to children up to the age of five.

Approval sought for emergency use

Albert Burla, chairman and CEO of Pfizer, said: \"As children under the age of five continue to be hospitalized, our goal is to prepare for future Corona variants and provide parents with options to help protect children from Corona virus.\"


Homeowners insurance covers the building and its exterior, as well as risks connected to theft, fire, earthquake, etc. Since the value of the building is much higher than the contents of a rented unit, homeowners insurance premiums are significantly higher than are the premiums for tenants insurance.

 
Read More »

તલાટી imp માહિતી જુઓ

 

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)


કાન્ત - મણિશંકર ભટ્ટ

કાકાસાહેબ - દત્તાત્રેય  કાલેલકર

ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી

ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ચકોર - બંસીલાલ વર્મા

 ચંદામામા - ચંદ્રવદન મેહતા

 જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ

 જિપ્સી -કિશનસિંહ ચાવડા

 ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી

 દર્શક - મનુભાઈ પંચોળી

 દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક

 ધૂમકેતુ - ગૌરીશંકર જોષી

 નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી

 પતીલ - મગનલાલ પટેલ

 પારાર્શય - મુકુન્દરાય પટણી

 પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી

 પ્રિયદર્શી - મધુસૂદન પારેખ

 પુનર્વસુ - લાભશંકર ઠાકર

 પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ

 ફિલસુફ - ચીનુભાઈ પટવા

 બાદરાયણ - ભાનુશંકર વ્યાસ

 બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી

 બેકાર - ઈબ્રાહીમ પટેલ

 બેફામ - બરકતઅલી વિરાણી

 મકરંદ - રમણભાઈ નીલકંઠ

 પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી

 અઝીઝ - ધનશંકર ત્રિપાઠી

 અદલ - અરદેશર ખબરદાર

 અનામી - રણજિતભાઈ પટેલ

 અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન

 ઉપવાસી - ભોગીલાલ ગાંધી

 ઉશનસ્ - નટવરલાલ પંડ્યા

 કલાપી - સુરસિંહજી ગોહિલ

 મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા

 મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ

 મૂષિકાર - રસિકલાલ પરીખ

 લલિત - જમનાશંકર બૂચ

 વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા

 વાસુકિ - ઉમાશંકર જોષી

 વૈશંપાયન - કરસનદાસ માણેક

 શયદા - હરજી દામાણી

 શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ

 શૂન્ય - અલીખાન બલોચ

 શૌનિક - અનંતરાય રાવળ

 સત્યમ્ - શાંતિલાલ શાહ

 સરોદ - મનુભાઈ ત્રિવેદી

 સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર

 સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ

 સેહની - બળવંતરાય ઠાકોર

 સુધાંશુ - દામોદર ભટ્ટ

 સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર

 સોપાન - મોહનલાલ મેહતા

 સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ

 સહજ - વિવેક કાણ


➲    તખલ્લુસ


1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’

2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’

3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’

4. લાભશંકર ઠાકર – ’લઘરો’

5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’

6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘

7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘

8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’

9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘

10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’

11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘

12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘

13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’

14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’

15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘

16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’

17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘

18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘

19. અક્ષયદાસ સોની  –’અખો’

20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’

21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘

22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’

23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘

24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’

25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘

26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘

27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘

28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’

29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’

30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘

31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’

32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’

33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘

34. મોહનલાલ મહેતા  –’ સોપાન’

35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘

36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘

37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘

38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’

39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘

40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘

41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘

42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘

43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘

44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘

45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘

46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘

47. અરદેશર ખબરદાર  –’ અદલ’

48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘

49. મધુસુદન વ.ઠાકર  –’મધુર


તલાટી imp માહિતી જુઓ

🔺 રણકીવાવ ▪️પાટણ


🔺 રાણીની વાવ▪️ કપડવંજ


🔺 રણકદેવીનું મઁદિર ▪️ વઢવાણ


🔺 રણકદેવીનો  મહેલ▪️  જૂનાગઢ(ઉપરકોટ)

 ભારતનો સુવર્ણ કાળ▪️ ગુપ્તયુગ


🔺ગુજરાતનો સુવર્ણ કાળ▪️સોલંકી યુગ


🔺 ગુજરાત નો બીજો સુવર્ણકાળ▪️વસ્તુપાલ & તેજપાલ

 2000 ની નોટ માં 👉🏿 મંગળયાન


💥 500 ની નોટમાં👉🏿 લાલ કિલ્લો


💥 200 ની નોટમાં👉🏿 સાંચી નો સ્તુપ


💥 50 ની નોટ માં 👉🏿 હમ્પી 


🌺 બિહાર ના ગાંધી 👉🏿 રાજેન્દ્ર પ્રસાદ


🌺 ફ્રાન્સ ના ગાંધી 👉🏿 પીયરે પેરોડી


 🌺 સરહદ ના ગાંધી 👉🏿 ખાન અબ્દુલ ગફાર ખાન


Read More »

હવામાન વિભાગની આગાહી | કમોસમી વરસાદની આગાહી (weather update)
હવામાન વિભાગની આગાહી | કમોસમી વરસાદની આગાહી (weather update)
હવાને મુઠ્ઠીમાં ભરી, વાદળના વરતારે અંબાલાલની આગાહી, આ તારીખે માવઠું જ નહિ કરા પણ પડશે, પાક બચાવજો

રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી. અંબાલાલ પટેલ ભાખે છે કે, 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા. કરા પડશે.હવામાન વિભાગ કહે છે,બે-ત્રણ દિ'માં ઠંડી ઘટશે
અંબાલાલ પટેલ કહે છે ફેબ્રુઆરી 1 થી 3 માં માવઠું
કેટલાક વિસ્તારમાં કરા પણ પડશે, પાક બચાવી લેજો


રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી વાદળના વરતારે કરતા અંબાલાલ પટેલે રોકડું પરખાવ્યું છે કે, 30 અને 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ કમોસમી માવઠું માત્ર વરસાદ જ નહિ આપે, પણ કરા પણ વરસાવી શકે છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.

ખેડૂતો ચેતી જજો ,પાકને બચાવજોફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા ફરીથી બીજા સપ્તાહમાં વાતાવરણ બદલાવાના વર્તારા સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. કમોસમી વરસાદના પગલે તમારો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો, તે અંગે પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ.
Check LIVE Weather: Click here
Official site: Click here

હવામાન કહે છે, બસ, બે દિવસમાં ઠંડી ઘટશે.


હવામાન કહે છે, બસ, બે દિવસમાં ઠંડી ઘટશે.

રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી કરી છે. અને તાપમાનમાં 2થી4 ડીગ્રીનાં વધારાનાં સંકેત પણ આપ્યા છે. પવનોની દિશા બદલાતા ઠંડીથી હાલ મળશે આંશિક રાહત મળવાની શક્યતા છે.
Read More »

ALL OVER BUDGET - 2022

 

**ALL OVER BUDGET - 2022**


**રિયલ એસ્ટેટ**

2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. આ માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે.

એફોર્ડેબલ હાઉસિંગ પર સરકારનો ભાર, PM આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનશે

બજેટમાં પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં 80 લાખ એફોર્ડેબલ હાઉસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

** નોકરિયાત**

સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નોકરીઓનું સર્જન થશે.

ટેક્સ ફાઈલિંગ થયેલી ભૂલોને સધારવા માટે તક અપાશે.ITR માં ભૂલ હશે તો 2 વર્ષ સુધી સુધારી શકાશે.

નવા ટેક્સ રિફોર્મ લાવવાની યોજના.

સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગને ફરી મોટો ઝટકો લાગ્યો છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકારી કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનમાં ટેક્સમાં છૂટ

સ્ટાર્ટઅપ્સને માર્ચ 2023 સુધી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનમાં પણ છૂટછાટ આપવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**સ્ટુડન્ટ/શિક્ષણ**

ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. વધુમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકાર ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી ISTE ધોરણની હશે.

ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કૃષિ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં વ્યક્તિગત ભાષા (સ્થાનિક ભાષા)માં ICT (ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી) ફોર્મેટ પર શિક્ષણ આપવામાં આવશે.

ઈ-પાસપોર્ટ 2022-23થી જ જારી કરવામાં આવશે. જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

દેશની કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક જરૂરિયાત, ઝીરો બજેટ, ઓર્ગેનિક ફાર્મિંગ અને આધુનિક ખેતીના આધારે નવેસરથી સુધારો કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરી વિકાસ માટે નવા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે. આ માટે 5 સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. દરેકને 250-250 કરોડનું ફંડ મળશે.

ટીવી, મોબાઈલ અને રેડિયો દ્વારા તમામ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-


**વુમન**

ઘરે ઘરે નળથી 5.5 કરોડ ઘરોને જળ મળશે.

નાણાકીય વર્ષ 2022-23માં ત્રણ કરોડથી વધુ પરિવારોને નળથી જળ આપવાની યોજના છે. શહેરી વિકાસ માળખાને મજબૂત બનાવવામાં આવશે.

આંગણવાડી પર ભાર મૂકવામાં આવશે. મહિલાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સુવિધા મળશે. 2 લાખ આંગણવાડીઓનો વિકાસ કરવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

 **રોજગાર**

સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

75માં સ્વતંત્રતા દિવસના અવસર પર, અમે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ એકમો શરૂ કરીશું. આ તમામ યુઝર ફ્રેન્ડલી હશે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળશે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નોકરીઓનું સર્જન થશે.

આ સિવાય આગામી 5 વર્ષમાં 30 લાખ વધારાની નોકરીઓ પણ ઉપલબ્ધ થશે.

કૌશલ્ય વિકાસ અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે.

IT અને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓ વધશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**હેલ્થ**

નિર્મલા સીતારમણે હેલ્થ સેક્ટરને મજબૂત કરવાની વાત કરી.

આરોગ્ય સુવિધાઓમાં વધારા માટે નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે.

હવે તમામ આરોગ્ય સુવિધાઓ એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓ માટેની ડિજિટલ રજિસ્ટ્રીઝ સામેલ હશે. આ સાથે, પ્લેટફોર્મને એક યુનિક હેલ્થ આઈડી અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ મળશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-


**ખેડૂત**

ખેડૂતોને ડિજિટલ સર્વિસ અપાશે. ઓર્ગેનિક ખેતી પર ભાર અપાશે.

રાજ્ય સરકારોને તેમના અભ્યાસક્રમમાં ફોર્મિંગ કોર્સનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરવામાં આવશે. ખેડૂત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીનના રેકોર્ડ, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે.

ગંગા કિનારે હવે ઓર્ગેનિક ખેતી

ગંગાના કિનારેથી 5 કિ.મી. ના દાયરામાં આવતી જમીન પર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

ખેતીની જમીનના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થશે.

રસાયણમુક્ત ખેતિને પ્રોત્સાહન અપાશે.

ફળો અને શાકભાજીની સુધારેલી જાતો અપનાવવામાં ખેડૂતોને મદદ કરવા રાજ્યો સાથે કામ કરશે, ખેડૂતોને ડિજિટલ સેવા મળશે, જેમાં દસ્તાવેજો, ખાતર, બિયારણ, દવાઓ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે.

5G લોન્ચ કરવા માટે એક સ્કીમ લાવવામાં આવશે. તમામ ગામો અને લોકો માટે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ.

દરેક ગામમાં 2025 સુધીમાં ઓપ્ટિકલ ફાઈબરની સુવિધા આપવામાં આવશે

ખાનગી ક્ષેત્ર દ્વારા 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે 2022માં સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. PLI યોજના હેઠળ 5G ઇકોસિસ્ટમ શરૂ કરવા માટે આધારિત ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સ્કીમ પણ શરૂ કરવામાં આવશે જેથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા દરે બ્રોડબેન્ડ અને મોબાઈલ કમ્યુનિકેશન સુનિશ્ચિત કરી શકાય.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**ઈન્ડસ્ટ્રી**

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડોઃ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તે હવે 1907 રૂપિયામાં મળશે. નવી કિંમત આજથા જ લાગુ કરાઈ છે.

વિમાનના ઈંધણના ભાવમાં રેકોર્ડ વધારોઃ બજેટ પહેલા એવિએશન ટર્બાઈન ઈંધણની કિંમતમાં રેકોર્ડ 8.5%નો વધારો થયો છે. ઈંધણના ભાવ વધવાથી હવાઈ ભાડું પણ વધી શકે છે.

નાણા મંત્રી સીતારમણે કહ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે અને LICનો IPO ટૂંક સમયમાં આવશે.

જગ્યાની અછતને કારણે મોટા પાયા પર ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી. આથી બેટરી અદલા-બદલી પોલિસી લાવવામાં આવશે.

બિઝનેસ કરવાની સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસમાં પણ બેંકિંગ સુવિધા શરૂ થશે. દરેક પોસ્ટ ઓફિસમાં એટીએમ હશે.

જાહેર રોકાણને ટકી રહેવાની જરૂર છે. હાલમાં ગ્રીન બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવશે. જાહેર રોકાણની સાથે ખાનગી રોકાણને પ્રેરિત કરવાની યોજના છે.

આ નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે.

RBI વર્ષ 2022-23માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે.

ડિજિટલ કરન્સી (ક્રિપ્ટોકરન્સી) પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.

રાજ્યોને મદદ કરવા માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમાં રાજ્યોને 50 વર્ષ માટેની વ્યાજ વગરની લોન પણ આપવામાં આવશે.

સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.

જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.

નકલી જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી 400 રૂપિયા પ્રતિ કિલો હશે.

માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા આપવામાં આવશે.


**ઈન્કમટેક્સ**

આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

ITRમાં ભૂલ સુધારવા 2 વર્ષની તક મળશે

કોર્પોરેટ ટેક્સ 18થી ઘટાડીને 15% કરાયો

કોર્પોરેટ સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરાયો

સહકારી સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરાયો

કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ

સ્ટાર્ટઅપને 2023 સુધી ટેક્સ ઈન્સેટિવ

2022 - 23માં રાજકોષીય ખાદ્ય 6.4% રહેવાનો અંદાજ

IT દરોડામાં જપ્ત મિલકત પર સેટલમેન્ટ નહીં થાય

ચામડાનો સામાન, કપડા સસ્તાં થશે

કૃષિ ઉત્પાદનોની આયાત, મેડિકલ ડિવાઈસમાં છૂટ

વિદેશથી આવનારી મશીન સસ્તી થશે

હીરા, રત્નો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરાઈ

Read More »