Search This Website

Saturday, April 24, 2021

ધોરણ 9 અને 11ના પરિણામ માટે જરૂરી માહિતી

 

📌શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રથમ પરીક્ષા (૫૦ ગુણ)ની પ્રત્યક્ષ અથવા ઓનલાઈન યોજાયેલ છે જ્યારે દ્વિતીય પરીક્ષા (૫૦ ગુણ) ની અને વાર્ષિક પરીક્ષા (૮૦ ગુણ) યોજાયેલ નથી.ત્યારે 

🔎ધોરણ 9 અને 11ના પરિણામ માટે 

 • પરિણામ ડાયરેક્ટ બનાવવા માટે 
 • નીચેની લિન્ક પર ક્લિક કરો 
 • ધોરણ-9 અને 11 માટે 
 • પરિણામ બનાવવા માટેની 
 • એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર)
 • 🔗CLICK ME

📌માસ પ્રમોશનના નવા નિયમો જાણી લો

 • ધોરણ 9 અને 11ના પરિણામ અંગે 
 • હવે માર્કશીટ તૈયાર કરવા માટેના 
 • નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે

📌ધોરણઃ 9, 11 માં 70 માર્ક્સના 

 • આધારે પરિણામ તૈયાર થશે
 • માર્કશીટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે 
 • પાસ થવા માટે ખૂટતા માર્ક્સ 
 • સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે

📌ધોરણ-૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ 

 • હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 
 • તે મુજબ ધોરણ-9 અને 11ના 
 • વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી 
 • અને ર૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના 
 • મળીને કુલ 50+20=70 માર્ક્સના આધારે 
 • પરિણામ તૈયાર કરવામાં આવશે.

📌કૃપા ગુણ પણ મેળવી શકાશે

 • પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ 
 • સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. 
 • આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ 
 • આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે, 
 • જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે 
 • ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.
 • એટલે કે આચાર્ય ૧૦ ગુણ થી વધુ 
 • અને વિદ્યાર્થીને પાસ માટે ખૂટતા હોય 
 • તેટલા કૃપા ગુણ આપી શકશે.) 
 • આ કૃપા ગુણ પણ વત્તા(+) 
 • અલગ ગુણ દર્શાવવાના રહેશે. 
 • (દા.ત.૨૮-૫) આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહીં.

📌કેવી રીતે મૂકવાના વિભાગ મુજબ માર્કસ 

 • ધોરણ-9 અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે 

💠ધોરણ-9

 • સામાયિક કસોટીના 10 ગુણ, 
 • નોટબુક સબમિશનના 5 ગુણ, 
 • સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ 
 • એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. 

💠ધોરણ-11

 • ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે 
 • ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, 
 • પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને 
 • પ્રોજેક્ટ્સના પ ગુણ મળીને 20 ગુણનું 
 • ગુણાંકન કરવાનું રહેશે.

💠ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ, 

 • વ્યવસાયલક્ષી અને 
 • ઉત્તરબુનિયાદી પ્રવાહના 
 • આંતરિક મૂલ્યાંકન માટે 

 • ટર્મ પેપર કુલ-૧/સ્વાધ્યાય કુલ-૧ (૧૦ ગુણ),
 • પુસ્તકાલયમાંથી અભ્યાસના 
 • ઉપયોગી એક પુસ્તકનું અવલોકન (૦૫ ગુણ) 
 • અને પ્રોજેક્ટસ (૦૫ ગુણ) એમ 
 • કુલ આંતરિક મૂલ્યાંકન (૨૦ ગુણ) 
 • માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. 
 • તે મુજબ આંતરિક મૂલ્યાંકનનું ગુણાંકન કરવાનું રહે

💠70 ગુણમાંથી મેળવેલા ગુણને 

100 ગુણમાં રૂપાંતરિત કરાશે

 • આમ કર્યા બાદ પરિણામ તૈયાર કરવાનું રહેશે, 
 • જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ 
 • વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે 
 • તો તેને પાસ જાહેર કરાશે, 
 • પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો 
 • દરેક ટકાદીઠ 1 ગુણ 
 • તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને 
 • પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે.

💠નીચે આપેલ પરિપત્ર વાંચી જવો 

No comments:

Post a Comment