
ગુજરાતમાં કોરોના બેફામ : આજના કેસનો આંકડો ચોંકાવનારો, 152 થયા મોત
posted on APRIL 24, 2021at 7:47 PM
ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ
એક દિવસમાં 14097 કેસ સામે આવતા હાહાકાર
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પરિસ્થિતિ બેકાબૂ
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14097 નવા કેસ સામે આવ્યા છે જ્યારે લોકોના નિધન થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે અને દૈનિક કેસના આંકડાઓમાં ઉછાળો રોકાવાનું નામ લેતો નથી. કોરોના વાયરસના કારણે 152ના મોત થયા છે.
No comments:
Post a Comment