પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો
પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો
હેલો મિત્રો કેમ છો આજે આ ન્યૂઝ જોઈને મિત્રો આવું ક્યાં ના થાય અને તમને આ પોસ્ટ માંથી સબક પણ મળે છે તે માટે વધુ ને વધુ શેર કરજો અને આ ન્યૂઝ એક વાર તેનો એક વિડીયો નીચે આપેલ છે અને ન્યૂઝ પણ જરુરુ વાંચજો .

વાઈરલ વિડીયો(Viral video): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
એક નાની બાળકી રમતા રમતા પૂલ નજીક જઈ રહી હોય છે તે દરમ્યાન તે તેમાં પડી જાય છે. નાનકડી બાળકી જેને તરવાનું પણ આવડતું ન હતું, તે રમતી વખતે પૂલમાં પડી ગઈ. જ્યારે તેના પર કોઈ ધ્યાન રાખી રહ્યું ન હતું. જે થયું તે જોયા બાદ સોશિયલ મીડિયામાં યુઝર હેરાન થઈ ગયા. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમારે આ વિડિયો અવશ્ય જોવો. ખાસ કરીને એવા લોકો કે જેમના ઘરમાં નાના બાળકો છે, જેથી તેઓ આ ઘટનામાંથી બોધપાઠ લઈને સતર્ક થઈ શકે. એક્સપ્લોર નામના યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
Watch Video Click here
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ફાર્મહાઉસમાં એક નાની છોકરી પૂલ પાસે રમી રહી છે. તેનો ભાઈ નજીકમાં બેઠો છે અને તેના પિતા આરામ કરી રહ્યા છે. છોકરી રમતા રમતા પૂલમાં પડી જાય છે ત્યાર બાદ તે બચવા માટે તેના પગ પાણીમાં હલાવવા લાગે છે. સંજોગવશાત, તે જ સમયે તેનો ભાઈ તેને જુએ છે અને તરત જ પાણીમાં કુદીને નાની બાળકીને પાણીમાંથી બહાર કાઢે છે. છોકરીનો જીવ તો બચી ગયો, પણ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા.
મિત્રો આ વાયરલ વીડિયો ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ માંથી લેવામાં આવી છે અને તેની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
ક્રેડિટ લિંક
વીડિયો જોઈને લોકો બાળકીના માતા-પિતા પર આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, નાના બાળકોને આમ એકલા મુકવા ન જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે, આ વિડિયો જાણીજોઈને બનાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે, આ બધી ભૂલ માતા-પિતાની છે, બાળકને આ રીતે ન છોડવું જોઈએ. કેટલાક લોકોએ બાળકના બચી જવા માટે ભગવાનનો આભાર પણ માન્યો છે.
No comments:
Post a Comment