Search This Website

Monday, February 27, 2023

આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી




આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી

 



શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગર સરકારી સંસ્થામાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.






સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ ગુજરાત
પોસ્ટનું નામ અલગ અલગ
વર્ષ 2023


અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ સુરેન્દ્રનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 18 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 18 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://arogyasathi.gujarat.gov.in/

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ઘ્વારા 18 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 18 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી 2023 છે તો અમારી તમને વિનંતી છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખુબજ નજીક હોવાથી સમય કાઢી ફોર્મ જરૂરથી ભરી દેવું.


પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ન્યુટ્રીશન એસસીસ્ટન્ટ, પ્રોગ્રામ એસોસિયેટ, તાલુકા પ્રોગ્રામ એસસીસ્ટન્ટ, લેબોરેટોરી ટેક્નિશિયન, કાઉન્સિલર, મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, મલ્ટીરીહેબીલીટેશન વર્કર અને એસ.ટી.એલ.એસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.


કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ફિમેલ હેલ્થ વર્કર ની 36, RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ ની 14, સ્ટાફ નર્સ ની 2, ન્યુટ્રીશન એસસીસ્ટન્ટ ની 1, પ્રોગ્રામ એસોસિયેટ ની 1, તાલુકા પ્રોગ્રામ એસસીસ્ટન્ટ ની 1, લેબોરેટોરી ટેક્નિશિયન ની 6, કાઉન્સિલર, મેડિકલ ઓફિસર ની 2, ઓડિયોલોજિસ્ટ, મલ્ટીરીહેબીલીટેશન વર્કર ની 1 અને એસ.ટી.એલ.એસ ની 1 જગ્યા ખાલી છે.
લાયકાત



Jamnagar Municipal Corporation (JMC Recruitment) MO, Staff Nurse, MPHW Posts 2023




Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here
Important Dates:Starting Date of Online Application: 01-03-2023
Last Date to Apply Online: 15-03-2023


મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.


પગાર ધોરણ


દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ પગારધોરણ
ફિમેલ હેલ્થ વર્કર 12,500
RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ 13,000
સ્ટાફ નર્સ 13,000
ન્યુટ્રીશન એસસીસ્ટન્ટ 13,000
પ્રોગ્રામ એસોસિયેટ 14,000
તાલુકા પ્રોગ્રામ એસસીસ્ટન્ટ 13,000
લેબોરેટોરી ટેક્નિશિયન 13,000
કાઉન્સિલર 12,000
મેડિકલ ઓફિસર 60,000
ઓડિયોલોજિસ્ટ 15,000
મલ્ટીરીહેબીલીટેશન વર્કર 11,000
એસ.ટી.એલ.એસ 18,000

અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અ
હીં ક્લિક કરો



NHM Gujarat Recruitment 2023



today we bring Gujarat Various National Health Mission Recruitment 2023 Recruitment of Community Health Officer, Medical Officer vacancies. If you are 10th, 12th class GNM, BSC (Community Health, Nursing, Ayurveda practitioner), BAMS pass then you are able to apply this from National Health Mission Gujarat Recruitment of NHM Gujarat Community Health Officer, Medical Officer etc. Who has tried to compile in a single post which will be helpful to the candidates who are in need of the job? Details Which Given Below.






Organization Name : Gujarat National Health Mission
Jobs Type: Gujarat Govt Jobs
Name of Vacancies: Various Post
Total No. of Vacancies: Read Official Notification
Category: Bharati (Recruitment 2023-24)
Jobs Location: Gujarat
Official Website: www.nhm.gujarat.gov.in


Education & Qualification


Posts Educational Qualification


Medical Officer Mr Dentist: Degree (Relevant Discipline)
Staff Nurse: B.Sc Nursing
Physiotherapist: Degree (Relevant Discipline)
Audio & Speech Therapist: Degree (Relevant Discipline)
Psychologist: PG (Relevant Discipline)
Proptometrist: PG (Relevant Discipline)
B. Intercentionist and Special: Educator B.Ed, Degree, Post Graduation Diploma
Social Worker: Degree (Relevant Discipline)
Lab Technician: Degree, Post Graduation
Dental Technician: Degree (Relevant Discipline)
Data Entry Operator: Diploma
Accounts and Data Assistant: Diploma
Senior Tuber Culosis Laboratory Supervisor: Diploma Degree (Relevant Discipline)
Lab Technician (NVBDCP): 12th, Degree (Relevant Discipline)
Data Manager Degree/ PG: (Relevant Discipline)
Technical Supervisor: Degree (Relevant Discipline)


Application Fee
Please Read the Official Advertisement for Educational qualifications Given Below.


Selection Process
Exam and Interview post wise.


Age Limit
Minimum Age: 18 years.
Maximum Age: 44 Years.


Gujarat NHM Recruitment 2023 (District Wise)


Gujarat NHM Recruitment 2023 (District Wise)


Surat: Click Here - 06/03/2023
Vadodara: Click Here- 28/02/2023
Valsad: Click Here- 01/03/2023
Gandhinagar: Click Here- 26/02/2023
Banskantha: Click Here- 27/02/2023
Surendranagar: Click Here- 27/02/2023
Dahod: Click Here- 25/02/2023




 Coming Soon

Bharuch: Click Here- Available Soon
Narmda: Click Here- Available Soon
Bhavnagar: Click Here- Available Soon
Vadodara Rural: Click Here- Available Soon
Chhotaudepur: Click Here- Available Soon
Botad: Click Here- Available Soon
Gir Somnath: Click Here- Available Soon
Mahisagar: Click Here- Available Soon
Kutchchha West Bhuj: Click Here- Available Soon
Devbhumi Dwarka: Click Here- Available Soon


How to Apply Online
Firstly visit the official website @ http://nhm.gujarat.gov.in/
Search To advertisement you as Apply
Then, click on Read the complete notification carefully.
Government Hospital Jobs in Gujarat Notification will check eligibility by reading this.
Enter your details correctly to apply and make the payment.
Finally, click on submit button
Finally, take a printout of the application form.

No comments:

Post a Comment