Search This Website

Thursday, June 29, 2023

પરીક્ષા વગર આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી, છેલ્લી તારીખ : 07-07-2023

 

પરીક્ષા વગર આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી, છેલ્લી તારીખ : 07-07-2023


આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી  : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી


સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળનવસારી, ગુજરાત
નોટિફિકેશનની તારીખ28 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ28 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકnavsari.nic.in

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ઘ્વારા 28 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 28 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 07 જુલાઈ 2023 છે.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, RBSK આયુષ મેડિકલ ઓફિસર, RBSK ફાર્માસીસ્ટ તથા RBSK FHW/ANMની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 13,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂપિયા 10,000
લેબ ટેક્નિશિયનરૂપિયા 13,000
RBSK આયુષ મેડિકલ ઓફિસરરૂપિયા 25,000
RBSK ફાર્માસીસ્ટરૂપિયા 13,000
RBSK FHW/ANMરૂપિયા 12,500

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

DHS નવસારીની આ ભરતીમાં ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 02, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરની 01, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 02, કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની 01, લેબ ટેક્નિશિયનની 01, RBSK આયુષ મેડિકલ ઓફિસરની 05, RBSK ફાર્માસીસ્ટની 03 તથા RBSK FHW/ANMની 02 જગ્યા ખાલી છે.

આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

No comments:

Post a Comment