Search This Website

Friday, August 18, 2023

Kalamandir Gujarat Recruitment: કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી

 

Kalamandir Gujarat Recruitment: કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી

 


Kalamandir Gujarat Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Kalamandir Gujarat Recruitment

સંસ્થાનું નામકલામંદિર
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન તથા ઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ17 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.kalamandirjewellers.com/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન કલામંદિર જવેલર્સ દ્વારા 17 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં તમે નોકરી મેળવવા માટે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકો છો નહિ તો વાહટસઅપ અથવા ઇમેઇલ થી પણ અરજી કરી શકો છો.

પોસ્ટનું નામ:

કલામંદિર જવેલર્સ દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

સેલ્સ એક્ષેકયુટીવગ્રીટર પી.આર.ઓ
કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી એક્ષેકયુટીવ
ગોલ્ડ ચેકર/મેલ્ટરડ્રાઈવર

ખાલી જગ્યા:

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં સેલ્સ એક્ષેકયુટીવની 50, ગ્રીટર પી.આર.ઓની 10, કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટરની 20, આઈ.ટી એક્ષેકયુટીવની 02, ગોલ્ડ ચેકર/મેલ્ટરની 02 તથા ડ્રાઈવરની 02 જગ્યા ખાલી છે.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, કલામંદિર એ એક ખુબજ પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં આકર્ષક પગાર મળી શકે છે. અમુક પોસ્ટ ઉપર તમને પગારની સાથે ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. જયારે તમામ પોસ્ટ ઉપર બોનસ, પી.એફ, ઈ.એસ.આઈ.સી તથા હક રજાનો પણ લાભ આપવામાં આવશે.

અરજી ફી:

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

લાયકાત:

મિત્રો, કલામંદિર જવેલર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સેલ્સ એક્ષેકયુટીવગ્રેજ્યુએટ (સ્નાતક)
કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટરકોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)
ગોલ્ડ ચેકર/મેલ્ટરકામનો અનુભવ હોવો જોઈએ
ગ્રીટર પી.આર.ઓગ્રેજ્યુએટ (સ્નાતક)
આઈ.ટી એક્ષેકયુટીવકોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગના જાણકાર
ડ્રાઈવરડ્રાઇવિંગ ના જાણકાર

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો ઇન્ટરવ્યૂ સમયે અથવા ઓનલાઇન માધ્યમથી રજુ કરવાના રહેશે.

  • બાયોડેટા અથવા રીઝયુમ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • કલામંદિર જવેલર્સની આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂની તારીખ 19, 20 તથા 21 ઓગસ્ટ સવારે 11:00 કલાક થી 6:00 કલાક છે જયારે ઇન્ટરવ્યનું સ્થળ હોટલ માન રેસિડન્સી, નહેરુનગર સર્કલ, અમદાવાદ છે.
  • આ ભરતીમાં તમે વાહટસઅપ અથવા ઇમેઇલ આઈડી થી પણ અરજી કરી શકો છો. અરજી કરવા માટે વાહટસઅપ નંબર – 9265575219 છે જયારે ઇમેઇલ આઈડી – hr @ kalamandirltd.com છે.
  • મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર – 9904322287 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

No comments:

Post a Comment