ખેડા જિલ્લા સહકારી બેંક ભરતી , વિવિધ પદો પર સીધી ભરતી
ખેડા જિલ્લા સહકારી બેંક ભરતી : તાજેતરમાં ખેડા જિલ્લા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ખેડા જિલ્લા સહકારી બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી વિવિધ પદો માટે બહાર પડવાની છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું
ખેડા જિલ્લા સહકારી બેંક ભરતી
સંસ્થાનું નામ | ઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન અને ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 19 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://kdccbank.in/ |
ખેડા જિલ્લા સહકારી બેંક દ્વારા લોન કમ રિકવરી ઓફિસર, લીગલ ઓફિસર, આઇટી કમ સાયબર સિક્યોરિટી ઓફિસર, માર્કેટિંગ ઓફિસર તથા એગ્રિકલચર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે..
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે વિભાગ દ્વારા ઉમેદવાર ની લાયકાત ગ્રેજ્યુએટ નક્કી કરવામાં આવી છે ગ્રેજ્યુએટ કોઈપણ પ્રવાસ સાથે હોઈ શકે છે વધુ માહિતી માટે ઉમેદવાર ની સલાહ આપવામાં આવે છે કે જાહેરાત એકવાર અવશ્ય વાંચી લે
અરજી કઈ રીતે કરશો ?
- મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
- ઓનલાઈન ઈમેઈલથી અરજી કરવા માટે ઈમેઈલ આઈડી ceoest.ho @ kdccbank.in છે.
- ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવા માટે સરનામું – ઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, કે.ડી.સી.સી બેંક ભવન, સ્ટેશન રોડ, નડિયાદ-387001 છે.
- મિત્રો, આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર – 0268-2549052 પર સંપર્ક કરી શકો છો.
મહત્વ ની કડીઓ :
No comments:
Post a Comment