Search This Website

Saturday, August 5, 2023

10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

 10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી @ www.aaiclas.aero : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે એરપોર્ટમાં 105+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી 2023

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ02 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ02 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.aaiclas.aero

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 02 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં ટ્રોલી રીટ્રીવર કુલ 105 જગ્યાઓ ખાલી છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પગારધોરણ

ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પગારની માહિતીરકમ
બેઝિક પે10,000 રૂપિયા
ઘરભાડા ભથ્થું2,700 રૂપિયા
વાહનવ્યવહાર ભથ્થું1,000 રૂપિયા
માંદગી ભથ્થું1,000 રૂપિયા
ગણવેશ (યુનિફોર્મ) ભથ્થું1,000 રૂપિયા
સ્પેશિઅલ પે5,600 રૂપિયા
કુલ પગાર21,300 રૂપિયા

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

હવાઈમથકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે માત્ર શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ દ્વારા કરવામાં આવશે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

હવાઈમથક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે વયમર્યાદા

એરપોર્ટ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે અરજી ફી

એરપોર્ટની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી તથા મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી જયારે સામાન્ય વર્ગ / ઈ.ડબલ્યુ.એસ તથા ઓ.બી.સી વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે 250 રૂપિયા ચૂકવવાના રહેશે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ www.aaiclas.aero પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Imprtant Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને એરપોર્ટ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment