MDM Bharti 2023 : મધ્યાહન ભોજન યોજના ભરતી 2023, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

MDM Bharti 2023 : મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 : મધ્યાહન ભોજન યોજના જુનાગઢ અંતર્ગત ભરતી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર & તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારો નોકરીની સૂચના, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણની સૂચના, અરજીનું પગલું, પસંદગીના માપદંડો, તારીખની માહિતી અને સૂચનાની લિંક નીચે ચેક કરી શકે છે.
મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2023 |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર & તાલુકા MDM સુપરવાઈઝર |
નોકરી સ્થળ | જુનાગઢ |
છેલ્લી તારીખ | 10/07/2023 |
અરજી મોડ | રૂબરૂમાં/સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી |
MDM જુનાગઢ ભરતી 2023
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
- તાલુકા MDM સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાત
- જાહેરાત વાંચો
પગાર
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000
- તાલુકા MDM સુપરવાઈઝર : 15000
જુનાગઢ મધ્યાહન ભોજન યોજના ભરતી 2023
પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદર્ગો કરવા માટે લાયકાતો અને પુરતો અનુભવો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે,
MDM Bharti 2023 પસંદગી પ્રક્રિયા
- મેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત
નોંધ: અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વય મર્યાદા,અનુભવ,નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી,
મધ્યાહન ભોજન યોજના ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- અરજી ફોર્મ,નિમણુંક માટેની લાયકાત અને શરતો પી.એમ પોષણ યોજના(મ.ભો.યો.)ની કચેરીમાંથી મેળવી શકાશે,નિયત નમૂનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં/સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
- અરજીના કવર પર જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર/સુપરવાઈઝરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે, • ન્યાયિક ક્ષેત્રાધિકાર જુનાગઢ શહેરનું રહેશે.
- આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી.એમ.પોષણ યોજના(મ.ભો.યો.)ની કચેરી,બીજો માળ,નવી કલેકટર કચેરી, જુનાગઢના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોનાં ઈન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે પી.એમ.પોષણ યોજના(મ.ભો.યો.)દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ 10/07/2023 મહત્વપૂર્ણ લિંક : MDM Bharti 2023
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – MDM Bharti 2023
મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી ની છેલ્લી તારીખ શું છે?
મધ્યાહન ભોજન યોજના ભરતી અરજીની છેલ્લી તારીખ 10 જુલાઈ 2023 છે.
મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે ?
મધ્યાહન ભોજન યોજના ભરતી માટે અરજી રૂબરૂમાં/સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
No comments:
Post a Comment