Search This Website

Saturday, July 15, 2023

GPSC Recruitment 2023। ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023

 GPSC Recruitment 2023। ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023

GPSC Recruitment 2023। ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023


ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી :GPSC Recruitment 2023  શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 266 જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023


સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોકરીનો પ્રકારસરકારી
નોટિફિકેશનની તારીખ14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકgpsc.gujarat.gov.in

GPSC Recruitment 2023 માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે પોસ્ટનું નામ

GPSC દ્વારા કયા કયા પદ પર અને કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
નાયબ મામલતદાર (સચિવાલય)120
નાયબ મામલતદાર (GPSC)07
મદદનીશ નિયામક01
આદિજાતિ વિકાસ અધિકારી26
કાયદા અધિકારી02
જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)08
ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર)04
ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર)15
રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર)05
ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)05
કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)04
નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)05
ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)05
યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)06
ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)02
પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)02
પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)03
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)01

GPSC Recruitment માટે પગારધોરણ

GPSCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
નાયબ મામલતદાર (સચિવાલય)રૂપિયા 38,090 થી 1,25,710
નાયબ મામલતદાર (GPSC)રૂપિયા 38,090 થી 1,25,710
મદદનીશ નિયામકરૂપિયા 44,900 થી 1,42,400
આદિજાતિ વિકાસ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
કાયદા અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

GPSC Recruitment માટે પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

GPSC Recruitment માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link 

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GPSC Recruitment 2023। ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment