Search This Website

Wednesday, July 19, 2023

Fun to travel in monsoon season: કપલ વરસાદની સિઝનમાં આ જગ્યાએ વધારે પ્રમાણમાં આવે છે. અમદાવાદ નજીક આ કઈ જગ્યા છે તે જુઓ ?

 

Fun to travel in monsoon season: કપલ વરસાદની સિઝનમાં આ જગ્યાએ વધારે પ્રમાણમાં આવે છે. અમદાવાદ નજીક આ કઈ જગ્યા છે તે જુઓ ?

Fun to travel in monsoon season: આ લેખમાં હરવા ફરવાના શોખીનો માટે અમે લાવ્યાં છીએ એવી જાણકારી કે જે જાણીને તમે ખુશ થઈ જશો.

શું તમે પણ કાળઝાળ ગરમી ના કારણે કંટાળ્યા છો. અને ચોમાસામાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા વાઈફ સાથે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો ગુજરાતનું આ સ્થળ તમારા માટે બનશે સૌથી બેસ્ટ ઓપ્શન છે.


Fun to travel in monsoon season

ટાઈટલકપલ વરસાદની સિઝનમાં આ જગ્યાએ વધારે પ્રમાણમાં આવે છે. અમદાવાદ નજીક આ કઈ જગ્યા છે તે જુઓ ?
શબ્દ500 શબ્દ
કેટેગરીફરવાલાયક સ્થળો
વેબસાઇટ  www.gkeduinfo.com

ચોમાસાની સિઝનમાં ફરવાની મોજ

ચોમાસાની સિઝનમાં જો તમે ફરવા જવાનું વિચારી રહ્યાં હોય તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો. આ સ્થળ અમદાવાદ થી ખુબ જ નજીક આવેલું છે. એકવાર મુલાકાત લેશો તો મોજ પડી જશે.

ગુજરાતમાં ફરવા લાયક એટલી બધી ખૂબસૂરત ફરવા લાયક જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. વીક એન્ડ પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક ખૂબસૂરત વોટરફોલ નો પ્લાન કરી શકો છો.

મિત્રો અને ફેમિલી સાથે. વરસાદમાં મોજ પડી જાય એવો છે. ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર આવશ્યક મુલાકાત લેજો બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે. કુદરતે પણ મોજ મસ્તી ના મોસમ ની રચના કરી છે .

ઠંડી, તડકો અને પાણી ખરેખર ભગવાને ઝાડ પાન, પ્રકૃતિ, નદી, ઝરણા, અને સાગર, મહાસાગર આ બધી રચનાઓમાં જાણે કુદરત હાજર હોય એવો અનુભવ થાય છે. ગુજરાતમાં આમતો ઘણા ધોધ આવેલાં છે. પણ અહીં વાત કરવામાં આવી છે સૌથી રમણીય ઝરવાણી ધોધની.


આ ધોધ કયા સ્થળે આવેલું છે ?(Fun to travel in monsoon season)

નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલ છે. તે શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે. જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના કુદરતનું ભાગનું ઘર છે. અમદવાદથી આ સ્થળ માત્ર 203 કિમી દૂર આવેલી છે.

ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે. સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસની પણ સગવડ છે. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલ ખૂબ જ આનંદ અથવા મોજ આવે એવી જગ્યા છે.

આ જગ્યા ને કહેવાય છે ગુજરાત નું સ્વિટ્ઝરલેન્ડ | ચોમાસા માં એકવાર અચૂક મુલાકાત લેવા જેવી જગ્યા

સાતપૂડાની પર્વતમાળામાં આવેલી આ સ્થળ ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ની ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે રોમાંચની અનુભવ આપે છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ અહીં અન્ય મુખ્ય આકર્ષણ નો મુખ્ય કેન્દ્ર છે. અહીં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. ઝરવાણી ધોધથી લગભગ100 કિમી જેટલું દુર નિનાઈ નામથી ઓળખતો ધોધ પણ આવેલ છે.

સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મુલાકાત તમે લઈ શકો છો.

વરસાદમાં વાતાવરણ એકદમ રોમાન્સ થી ભરેલું બની જાય છે. વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ મનપૂર્વક ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુજરાતના ઘણા બધા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા નિસર્ગોનો રમણીય દ્રશ્યો બને છે. કે ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે.

વરસાદ શરૂ થતાં વધારે પ્રવાસીઓની અવરજવર વધારે પ્રમાણમાં શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો આવેલા છે. જ્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ભારે સંખ્યામાં ઉમટી પડે છે.

Fun to travel in monsoon season
Fun to travel in monsoon season 

હોમ પેજઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment