સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી
પ્રવાસી શિક્ષક ની ભરતી બાબત નો પરિપત્ર અને ફોર્મ
CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી
બેંકનું નામ | સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 57 |
જોબ સ્થાન | ગાંધીનગર, ગુજરાત |
ફોર્મ ભરવાની તારીખ | 19 જુલાઈ 2023 |
અરજીની છેલ્લી તારીખ | 18 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | cug.ac.in |
પોસ્ટનું નામ:
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસર, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન, લાઈબ્રરીયન, ઇન્ટરનલ ઓડિટ ઓફિસર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઈબ્રરીયન, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, કૂક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, લાઈબ્રરી અટેન્ડન્ટ અને કિચન અટેન્ડન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
- ટીચિંગ સ્ટાફ
- પ્રોફેસરની 07 જગ્યા
- એસોસિયેટ પ્રોફેસરની 13 જગ્યા
- આસિસ્ટન્ટ પ્રોફેસરની 06 જગ્યા
- નોન-ટીચિંગ સ્ટાફ
- ફાઈનાન્સ ઓફિસરની 01 જગ્યા
- કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનની 01 જગ્યા
- લાઈબ્રરીયનની 01 જગ્યા
- ઇન્ટરનલ ઓડિટ ઓફિસરની 01 જગ્યા
- મેડિકલ ઓફિસરની 01 જગ્યા
- આસિસ્ટન્ટ લાઈબ્રરીયનની 01 જગ્યા
- પ્રાઇવેટ સેક્રેટરીની 02 જગ્યા
- પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા
- ટેક્નિકલ આસિસ્ટન્ટની 01 જગ્યા
- ફાર્માસિસ્ટની 01 જગ્યા
- લાઇબ્રરી આસિસ્ટન્ટની 01 જગ્યા
- લોઅર ડિવિઝન ક્લાર્કની 04 જગ્યા
- કૂકની 03 જગ્યા
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 06 જગ્યા
- લાઈબ્રરી અટેન્ડન્ટની 04 જગ્યા
- કિચન અટેન્ડન્ટની 02 જગ્યા
લાયકાત:
પગાર ધોરણ
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
ટીચિંગ સ્ટાફ:
- પ્રોફેસર : રૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
- એસોસિયેટ પ્રોફેસર : રૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
- આસિસ્ટન્ટ પ્રોફેસર : રૂપિયા 57,700 થી 1,82,400
નોન-ટીચિંગ સ્ટાફ:
- ફાઈનાન્સ ઓફિસર : રૂપિયા 1,44,200 થી 2,18,200
- કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન : રૂપિયા 1,44,200 થી 2,18,200
- લાઈબ્રરીયન : રૂપિયા 1,44,200 થી 2,18,200
- ઇન્ટરનલ ઓડિટ ઓફિસર : રૂપિયા 78,800 થી 2,09,200
- મેડિકલ ઓફિસર : રૂપિયા 56,100 થી 1,77,500
- આસિસ્ટન્ટ લાઈબ્રરીયન : રૂપિયા 57,700 થી 1,82,400
- પ્રાઇવેટ સેક્રેટરી : રૂપિયા 44,900 થી 1,42,400
- પર્સનલ આસિસ્ટન્ટ : રૂપિયા 35,400 થી 1,12,400
- ટેક્નિકલ આસિસ્ટન્ટ : રૂપિયા 29,200 થી 92,300
- ફાર્માસિસ્ટ : રૂપિયા 29,200 થી 92,300
- લાઇબ્રરી આસિસ્ટન્ટ : રૂપિયા 25,500 થી 81,100
- લોઅર ડિવિઝન ક્લાર્ક : રૂપિયા 19,900 થી 63,200
- કૂક : રૂપિયા 19,900 થી 63,200
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ : રૂપિયા 18,000 થી 56,900
- લાઈબ્રરી અટેન્ડન્ટ : રૂપિયા 18,000 થી 56,900
- કિચન અટેન્ડન્ટ : રૂપિયા 18,000 થી 56,900
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 02 : હવે CUG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
સ્ટેપ 03 : અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
સ્ટેપ 04 : હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 19/07/2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 18/08/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
ટીચિંગ સ્ટાફ:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment