Floating restaurant ahmedabad riverfront price અમદાવાદ રિવરફ્રન્ટ માં ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની, જાણો લંચ અને ડિનર નો ખર્ચો કેટલો લાગશે ?
floating restaurant ahmedabad riverfront price: અમદાવાદ શહેરીજનોને સૌથી મોટી ભેટ રૂપે રિવરફ્રન્ટ ક્રુઝ ની પ્રવાસનું રાહ જોવાનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ રિવરફ્રન્ટમાં કરાવી છે. બનેલી ક્રુઝ આજથી અમદાવાદમાં કેન્દ્ર બનશે આ ક્રૂઝ પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000₹ નક્કી કરાયા છે. લગભગ 1.5 કલાક સુધી મજા મનાવી શકાશે. તેમાં શુભ પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે.
વ્યંજનનો સ્વાદ રિવરફ્રન્ટ ક્રુઝ મા
અમદાવાદના ગરીમામય ઇતિહાસને આગળ સ્થાપિત કરવા આજે રૂપિયા 15 કરોડના ખર્ચે AMC તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા અક્ષર રીવર ક્રુઝ નો શુભારંભ સાબરમતીઓ પણ ખાતે કરાયો છે.આ ક્રૂઝ પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000₹ નક્કી કરાયા છે. લગભગ 1.5 કલાક સુધી મજા મનાવી શકાશે.
આ નવીન પ્રોજેક્ટ અને આધુનિક આકર્ષણ નગરજનો તથા પ્રવાસીઓને સાબરમતી ક્રૂઝની સુંદરતા વધુ નજીકથી જોવાનો અવસર પ્રદાન કરવાની સાથે અમદાવાદના વ્યંજનનો સ્વાદ થી પરિચિત કરાવવા તથા અમદાવાદના પર્યટન ક્ષેત્ર ને પણ વેગ આપે છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ નું વક્તવ્ય Floating restaurant ahmedabad riverfront price
સાબરમતી રિવરફ્રન્ટ સુંદરતામાં વધારો કરતા આ નવીનતમ પ્રયાસ લોકોને આકર્ષણનું લોકાર્પણ અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ કરવામાં હતું. અમિત શાહ દ્વારા ઉદઘાટન ના શુભ પ્રસંગે કહ્યું હતું આજે અમદાવાદને નવું નજરાનું ગુજરાત સરકાર અને AMC દ્વારા આપી રહી છે. તેમ જ હું અભિનંદન પાઠવું છું રીવર રિવરફ્રન્ટ જ્યાં સુધી ન બન્યું ત્યાં સુધી નદી કોઈએ જોઈ ન હતી નદીની જગ્યાએ ગંદકી અને નાના ખાબોચિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે તેમને સપનું જોયું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ ના કારણે નદીના પાણીના સ્તરનો ઊંચા આવ્યા જ પણ મોર્નિંગ વર્કિંગ કરવા બાળકો યુવાનો વૃદ્ધોને તેમજ સામાજિક ગતિ વિધિઓ માટે મધ્ય બન્યું છે આકૃતિ અમદાવાદઓ માટે નવી ભેટ બની છે ભારતમાં તૈયાર થનારે આ પ્રથમ મેટાલિક ક્રૂઝ છે.આ ક્રૂઝ પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000₹ નક્કી કરાયા છે. લગભગ 1.5 કલાક સુધી મજા મનાવી શકાશે.
ટુ ટુરીઝમ ને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદીઓ આ ક્રુઝ ની જરૂર મુલાકાત લેશે. જેને 180 લાઈવ જેકેટ્સ અને ઇમરજન્સી રે ક્યુ બોર્ડ સાથે તેની ડિઝાઇન કરવામાં આવી છે. ભદ્ર પ્લાઝા અને હવે ગાંધી આશ્રમ ડેવલપ થઈ રહ્યું છે.
આ પ્લાનિંગ અને નરેન્દ્ર મોદીનું હતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ આપને ત્યાં છે. ગુજરાતના ટુરિઝમને આગળ વધારવા માટે નરેન્દ્ર મોદી નો વિઝન છે. આજે હું અમદાવાદના નગરજનોને શુભેચ્છા પાઠવું છું.
હું દૂરથી તમારાથી વાત કરું છું હું મારો મનમાં નિશ્ચિત આયોજન છે કે રાત્રે મારા અમદાવાદીઓ સાથે નિશ્ચિત ભોજન લઈશ.
નવું નજરાણું / આવતીકાલથી અમદાવાદમાં 'ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ' શરૂ: એકસાથે 150 પ્રવાસીઓ લઇ શકશે લાભ, જાણો ટિકિટના દર

Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યૂઅલી 'ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ'નું લોકાર્પણ કરવામાં આવશે.
- સાબરમતી નદીમાં ક્રૂજનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે
- 2જી જુલાઈના રોજ અમિત શાહ ક્રૂઝ સેવાનો કરાવશે પ્રારંભ
- 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે
- લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર નહીં જવું પડે
અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ગણતરીની કલાકોમાં જ અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી રવિવારથી એટલે કે આવતીકાલથી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થઈ જશે. આવતીકાલે (2 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ સેવાનો પ્રારંભ કરાવશે. અંદાજે 12થી 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ક્રુઝની ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકશે. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવશે.
અમદાવાદીઓનું પૂરું થશે
આ અંગે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે, લાબાં સમયથી રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ ક્રૂઝને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી 2જી જુલાઈના રોજ વર્ચ્યૂઅલી આ ક્રૂઝનું લોકાર્પણ કરવામાં આવશે.
રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લું મુકાશે
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ રાઈડનો આનંદ માણતા હતા. હવે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. જેમાં 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. હવે લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર નહીં જવું પડે.
ફૂડની પણ મજા માણી શકશે લોકો
તેમણે જણાવ્યું કે, આખા દિવસમાં આ ક્રૂઝમાં બે ડીનર અને બે લંચ ટ્રીપ હશે. લોકો નદીનો નજારો જોતા ફૂડની પણ મજા માણી શકશે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે એ રીતે ટેબલ પણ ગોઠવવામાં આવશે. ખાણીપીણી માટે સૂપથી લઈને ડેઝર્સ સુધીનું ભોજન મળી રહેશે. એક રિપોર્ટ મુજબ લોકો સૂપથી લઈને ડેઝર્ટ સુધીના ભોજનનો આનંદ 2000થી 2500ના ટિકિટ દરો ચૂકવીને માણી શકશે.
ક્રૂઝની વિશષેતા
- આવતીકાલથી બે માળની ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે. જેમાં પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ હશે.
- આ રિવરફ્રન્ટ ક્રૂઝમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે. ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે.
- રિવરક્રુઝ રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટી, ઓફિસની મિટિંગ થઈ શકે એવું આયોજન કરાયું છે.
- ક્રૂઝમાં વાઈફાઈ, હાઈ રીજ્યોલુયશન સીસીટીવી કેમેરા, પ્રોપર સિક્યુરિટી હશે.
- સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે.
Source VTV
No comments:
Post a Comment