Search This Website

Wednesday, July 12, 2023

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 કેટલે પહોચ્યું , ટેલીસ્કોપ દ્વારા લેવાયેલ વિડીયો જુઓ અહીં ક્લિક કરીને

 

CHANDRAYAN 3 LAUNCHING: ચંદ્રયાન 3 ના લોન્ચિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના આકાશ અને તટ ઉપર કઈ રસમય ચીજો જોવા મળી હતી ?



CHANDRAYAN 3 LAUNCHINGઇસરો દ્વારા ૧૪ જુલાઈ, ૨૦૨૩ના રોજે બપોર ૨.૩૫ કલાકે એલ.એમ.વી.-૩ રોકેટ ના માધ્યમથી ચંદ્રયાન-૩ લૉન્ચ કર્યું તે પછી ઑસ્ટ્રેલિયાના આકાશમાં ભૂરા રંગની રહસ્યમય રોશની દેખાઈ હતી તેના કારણે ઑસ્ટ્રેલિયાના લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા

તેની પહેલી તસવીર ટ્વિટર ઉપર મેસેચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટ ઑફ ટેક્નોલોજીના એસ્ટ્રોનોમી વિભાગના પ્રોફેસર ડીલન ઓડોનીએ સૌથી પહેલા મુકી છે. તેઓ યુ ટયુબ ઉપર ‘લૉન્ચિંગ’ લાઇવ જોઈ રહ્યા હતા તે વખતે ઓસ્ટ્રેલિયામાં રાત પડી ગઈ હતી ત્યાં લૉન્ચિંગના અર્ધા કલાક (૩૦ મિનિટ) બાદ અંધારા આકાશમાં એકાએક ભૂરો પ્રકાશ નજરે પડ્યો હતો અને તે આગળ જઈ રહ્યો હતો. 


કયા ઓસ્ટ્રેલિયા કંપની એ ટ્વીટ કરી માહિતી આપી હતી ? (CHANDRAYAN 3 LAUNCHING)

ઑસ્ટ્રેલિયાની ખાનગી સ્પેસ કંપની ‘ગિલમોર સ્પેસ’ ના દ્વારા તે પ્રકાશ ટ્વિટ કરતા સમય જણાવ્યું કે, ‘આ પ્રકાશ તે સમયે દેખાયો હતો જે વખતે એલવીએમ-૩ રોકેટનો ત્રીજો સ્ટેજ ચંદ્રયાન-૩થી છુટ્ટો પડી ગયો હતો અને તે નિષ્ક્રિય થઈ રહ્યો હતો.



 તેમાં બચેલા કેટલાક ગેસોનું વાયુમંડળ ઉપરનું રીએકશન પણ હોઈ શકે તેથી આ ભૂરો પ્રકાશ દેખાતો હશે.’



બીજી તસ્વીર પણ વાયરલ થઈ હતી


આ ઉપરાંત વધુ એક તસ્વીર વાયરલ થઈ રહી હતી કે જેમાં એક ઘરની પાછળ ના ભાગમાં પર્વતો દેખાતા હતા તેમાં તે પ્રકાશ સ્ટેજવાઇઝ આગળ વધતો દેખાતો રહી હતી. તે તસવીર લાંબા ટાઈમ સુધી ‘શૂટ’ કરાઈ રહી હતી તેમાં ચંદ્રયાન-૩ની મુવમેન્ટ પણ દેખાતી હતી.


નળાકારની ધાતુનું પરીક્ષણ

ધાતુના આ નળાકારનો વ્યાસ અને ઉચાઈ બંને આશરે ૨ મીટર જેટલી લંબાઈ છે. તે લાંબા સમય સુધી પાણીમાં પડી રહ્યો હોઈ તે ઇશરોના પોલાર સ્ટેટ લૉન્ચ વ્હિકલ (પીએસએલવી)નો ભાગ હોવાની સંભાવના નથી. હવે તે નળાકારની ધાતુનું પરીક્ષણ કરાશે. 

શ્રી હરિકોટા ઉપરથી રોકેટ લૉન્ચ કરાયું ત્યારે ઓસ્ટ્રેલિયામાં સાંજના સાડા સાત વાગ્યા હતા ત્યારે આકાશમાં ભૂરો પ્રકાશ દેખાયો હતો.

આ બંને ઘટનાઓ રહસ્યમય તરીકે કહેવાય કેટલાકને તે આશંકા છે કે તે ધાતુનો નળાકાર કોઈ એલિયન સ્પેસ-શિપનો પણ હોવાની શક્યતા છે. સાથે ફરી એક વખત તે એલિયન્સનું યુએફઓ હોવાની સંભાવના ઉભી થાય છે.

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 કેટલે પહોચ્યું , ટેલીસ્કોપ દ્વારા લેવાયેલ વિડીયો જુઓ અહીં ક્લિક કરીને



Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 ભારત દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે જ હવે ગણતરીના દિવસોમાં ચંદ્રની સપાટી પર લેન્ડ થશે પણ હમણાં તારાઓ વચ્ચે સુપર સ્પીડમાં ભાગતું જોવા મળ્યું, આ અદભુત નજારો પોલેન્ડના એક ટેલીસ્કોપમાં જોવા મળ્યો છે.

ઈસરો દ્વારા ચંદ્રયાન 3 ના ઓનબોર્ડ પર લગાવેલા કેમેરાએ કેપ્ચર કરેલ વિડીયો ને ઈસરોના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અદભુત નજારો કેપ્ચર કરવામાં આવ્યો છે.

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા થી સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે દરેક ભારતીય માટે ગૌરવ લેવા જેવી વાત છે , અને ચંદ્રયાન 3 લોન્ચ કરીને ભારતે એક ઈતિહાસ રચ્યો.

ચંદ્રયાન 3
ચંદ્રયાન 3

આ ચંદ્રયાન 3 મિશન પર માત્ર ભારતના વૈજ્ઞાનિકોની નહિ, પરંતુ આખી દુનિયાની નજર છે. હાલમાં જ ચંદ્રયાન-3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. જે વિડીયો અહી આપવામાં આવેલ છે.

ઉપર આપેલ વિડીયોમાં તમે જોઈ શકશો કે ચંદ્રયાન 3 એક નાના બિંદુ જેવડું જ તમને દેખાશે, વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદ્રયાન ખુજ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3ની ચંદ્ર સુધીની સફર દરમિયાન રોટૂઝ ટેલિસ્કોપ તેનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું.

ચંદ્રયાન 3 સુપર સ્પીડમાં જઈ રહેલા વિડીયો જોઇને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે, તમને થોડીવાર એવું લાગશે કે આ વિડિઓગેમનો વિડીયો છે, પણ એવું નથી. હાલમાં જ ચંદ્રયાન-3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. અને તેમના દ્વારા આ વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.

ઈસરો દ્વારા ટ્વીટ કરીને ચંદ્રયાન 3 ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની જાણકારી આપવામાં આવી હતી. નીચે આપેલ ટ્વીટ માં પણ જોઈ શકશો કે ચંદ્રયાન 3 હાલ કઈ જગ્યાએ પહોચ્યું છે,

આજ કાલ દરેક ભારતીય એ જાણવા ઈચ્છુક છે કે ભાઈ આ ચંદ્રયાન 3 કેટલે પહોચ્યું, ભારતના ચંદ્રયાન 3 લોન્ચિંગએ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હતી. ચંદ્રયાન-3ના મહત્વ વિશે વાત કરીએ તો, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-3ના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે. ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાશે. ISRO ના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 ને એવી જગ્યાએ લેન્ડ કરાવવામાં આવશે.

ઈસરો 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરશે


ઈસરો દ્વારા જાણવામાં આવ્યું કે તારીખ 14 જુલાઈ ના રોજ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવશે, ચંદ્રયાન વિશેની સંપૂર્ણ માહિતી આ લેખ માં આપેલ છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે સોમવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ચંદ્રયાન 3ના પ્રક્ષેપણનો દિવસ 14 જુલાઈ છે.

“અમે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શકીશું. પ્રક્ષેપણ દિવસ 14 જુલાઈ છે, તે 19મી સુધી જઈ શકે છે,” ISROના અધ્યક્ષ એસ સોમનાથે ANI સાથે વાત કરતા ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ પર જણાવ્યું હતું.

ચંદ્રયાન કઈ તારીખે લોન્ચ થશે

તેમણે કહ્યું કે લોન્ચિંગ તારીખ 14 જુલાઈ હશે. જો કે, તે 19 જુલાઈ સુધી જઈ શકે છે.

અગાઉ 28 જૂનના રોજ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ એસ સોમનાથે ખુલાસો કર્યો હતો કે ચંદ્રયાન 3 પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને પ્રક્ષેપણ માટેની તકની વિન્ડો 12 અને 19 જુલાઈ વચ્ચે લક્ષ્યાંકિત છે.

“હાલમાં, ચંદ્રયાન 3 અવકાશયાન સંપૂર્ણ રીતે સંકલિત છે. અમે પરીક્ષણ પૂર્ણ કર્યું છે અને રોકેટ કમ્પાર્ટમેન્ટ સાથે સંવનન પણ કર્યું છે… હાલમાં, પ્રક્ષેપણ માટેની તકની વિન્ડો જુલાઈ 12 થી 19 ની વચ્ચે છે અને અમે શક્ય તેટલી વહેલી તકે લઈશું, કદાચ 12મી, કદાચ 13મી અથવા કદાચ 14મી. અમે તમામ પરીક્ષણો પૂર્ણ થયા પછી ચોક્કસ તારીખ જાહેર કરીશું,” સોમનાથે ANIને જણાવ્યું.

અગાઉ જૂનમાં, તેમણે આદિત્ય-L1 મિશન પર અપડેટ પણ શેર કર્યું હતું જે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન છે અને જણાવ્યું હતું કે ISRO તેના પ્રક્ષેપણ માટેના લક્ષ્ય તરીકે ઓગસ્ટના અંત સુધી લક્ષ્ય રાખ્યું છે.

ISROના વડાએ પણ આર્ટેમિસ એકોર્ડ્સ પર તેમના મંતવ્યો શેર કર્યા અને માને છે કે ભારતીય ઉદ્યોગો કે જેઓ અવકાશ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેઓ માટે યુએસ કંપનીઓ સાથે કામ કરવાની તક છે.

ચંદ્રયાન


ISRO ની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ચંદ્રયાન ન્યૂઝ લાઇવ અહિ ક્લિક કરો



ચંદ્રયાન 3 નો મુખ્ય ઉદેશ

“અમે આર્ટેમિસ એકોર્ડને યુ.એસ. સાથે રાજકીય જોડાણ તરીકે જોઈ રહ્યા છીએ. તે ઉદ્દેશ્યનું નિવેદન છે કે જ્યારે યુએસ અવકાશ ક્ષેત્રમાં સહયોગી કાર્યની દરખાસ્ત કરી રહ્યું છે, ખાસ કરીને વિવિધ રાષ્ટ્રો વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બાહ્ય ગ્રહોના સંશોધન માટે, અમે તેની સાથે સંમત છીએ. તેથી તેનું એક મોટું નિવેદન છે. અમે યુ.એસ. સાથે કામ કરવા માંગીએ છીએ, ખાસ કરીને એવી તકનીકો પર જે ઉચ્ચ સ્તરની છે અને અવકાશ તેમાંથી એક છે. તે ભારતીય ઉદ્યોગો માટે તકો ખોલશે જેઓ અવકાશ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અમેરિકી કંપનીઓ સાથે કામ કરો જે અવકાશ ક્ષેત્રમાં સમાન રીતે કામ કરી રહી છે,” તેમણે ઉલ્લેખ કર્યો.

“તેથી ઈલેક્ટ્રોનિક્સ, નવા પ્રોસેસર્સ, સેન્ટરની પ્રગતિ યુ.એસ.માં થાય છે અને ભારતીય કંપનીને આ નવી ટેક્નોલોજીની પહોંચ તેમના માટે નવીનતા લાવવા અને મૂલ્ય વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તેમને યુએસમાં માર્કેટિંગ કરવાની તક આપશે. બજાર. આ ચોક્કસપણે યુએસનો ઉદ્દેશ્ય છે. તેથી અમે ખાતરી કરવા માંગીએ છીએ કે ભારતીય કંપનીઓ યુએસ સ્પેસ પ્રોગ્રામમાં યોગદાન આપે. હવે તે કોઈ મોટી વાત નથી.

તેથી, અગાઉ યુએસ તેને તક તરીકે જુએ છે કારણ કે ભારતીય કંપનીઓ પાસે છે. આજે જે ટેક્નોલોજીકલ તાકાત છે, તેમની પાસે ખર્ચ-અસરકારકતા છે અને તેમની પાસે વિકાસ ચક્રનો સમય ઓછો છે જેના પર તેઓ બેન્કિંગ કરવા માંગે છે. તેથી તેનો હેતુ એ છે કે તે સંયુક્ત રીતે વિકસાવવામાં આવે છે અને આ સમગ્ર સમજૂતી પર હસ્તાક્ષર યુએસના લાભ માટે છે. ભારતનો ફાયદો,” તેમણે ઉમેર્યું.

*ઇંધણ સાથે 640 ટન વજન ધરાવતા બાહુબલી રોકેટ  " જીએસએલવી માર્ક 3 "  થી 14 જુલાઇ ના રોજ બપોરે 2:35 કલાકે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ચંદ્રયાન 3 નું લોન્ચિંગ*... 🌒 🌙.... 🌏.....🚀


👉... લોન્ચિંગ ની 16 મિનિટ પછી પૃથ્વી સપાટી થી 179 કિલોમીટર ના અંતરે લોન્ચ વ્હીકલથી અલગ પડશે ચંદ્રયાન 3


👉... ચંદ્રયાન ૩ નું બજેટ માત્ર  615 કરોડ રૂપિયા છે જે વર્તમાન માં બનેલ ફિલ્મ આદીપુરૂષ કરતા પણ ઓછું છે.....ચંદ્રયાન 3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર *પી .વીર. મુથુવેલ (તમિલનાડુ, વિલ્લૂપુરમ)* જ્યારે મિશન ડાયરેક્ટર મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ( લખનૌ, ઉત્તરપ્રદેશ)* છે....


👉....ચંદ્રયાન ને ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ* ને સોંપવામાં આવી છે 


👉...ચંદ્રયાન પૃથ્વી ની પછી લંબચોરસ કક્ષા માં ચંદ્ર ના પાંચ ચક્કર લગાવશે


👉...3.84 લાખ કિલોમીટર નું અંતર કાપી 40 દિવસ બાદ 24/25 ઓગસ્ટ ના રોજ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન  નું ઉતરાણ થશે 


👉....ચંદ્ર ની ધરતી પર યાન નું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળશે તો ભારત ..અમેરિકા,રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે ...અને *દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બનશે*


👉....ચંદ્ર્યાન 2 ની સરખામણી માં ચંદ્રયાન 3 માં કોઈ ઓર્બિટર નથી પરંતુ એક પ્રોપલ્શન મોડેલ હશે જે લેન્ડર અને રોવર થી અલગ થયા પછી પણ ચંદ્ર ની આસપાસ ફરશે અને ચંદ્ર પર ના ડેટા મોકલશે....


👉 ... પ્રોપલ્શન મોડેલ નું વજન 2148 કિલોગ્રામ છે જ્યારે લેન્ડર અને રોવર નું વજન 1752 કિલોગ્રામ છે 


👉....ચંદ્રયાન 3 માં આ વખતે  લેન્ડર ના ચાર ખૂણા પર ચાર એન્જિન હસે ...મધ્ય ભાગ નું પાંચમું એન્જિન છેલ્લા સમયે હટાવી લેવામાં આવ્યું ...


👉....ફાઈનલ લેન્ડિંગ બે જ એન્જિન થી કરવામાં આવશે જેથી બાકી ના 2 એન્જિન ઇમરજન્સી માં કામ કરી શકે ...



👉.....ચંદ્રયાન-3ના લૅન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.


👉.... ચંદ્રયાન ૩ માં સરળતાથી લેન્ડિંગ થઈ શકે તે માટે અમદાવાદ ઈસરો કેન્દ્ર ખાતે નિર્માણ પામેલ સેટેલાઇટ ના પેલોડ, આ ઉપરાંત કેમેરા સિસ્ટમ , પ્રોસેસિંગ સિસ્ટમ ,રોવર નું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુઓ નો ઉપયોગ થયેલ છે...


👉....અત્યાર સુધી માં 12 માણસો ચંદ્ર પર ગયા છે જ્યારે 1972 પછી છેલ્લા 51 વર્ષો માં ચંદ્ર ની સપાટી પર કોઈ માનવી નું ઉતરાણ થયું નથી ....

ચંદ્રયાન વિષે વારંવાર પુછાતા પ્રશ્ન; (FAQs)

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત માનવ ગરિમા યોજના 2023 સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.

No comments:

Post a Comment