Search This Website

Monday, June 19, 2023

VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @vmc.gov.in

 

VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @vmc.gov.in

VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, 12 પાસ ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 માટે અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ( VMC Bharti 2023)ને ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)ની જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો.

VMC Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)
છેલ્લી તારીખ30/06/2023
અરજી મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 યોગ્યતાના માપદંડ

પોસ્ટ

  • ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ- ૧૨ પાસ – વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

અગત્યની માહિતી

  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.
  • વયમર્યાદા – ૧૮ થી ૨૮ વર્ષની વચ્ચેના ઉમેદવારે અરજી કરવાની રહેશે.
  • VMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

    • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
    • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
    • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી
    • પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.

    ધોરણ 8 પાસ માટે ભરતી મહત્વપૂર્ણ તારીખો :

    છેલ્લી તારીખ30/06/2023

    VMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

    VMC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો

    FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

    VMC ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

    VMC ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે.

    VMC ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

    VMC ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.

No comments:

Post a Comment