Search This Website

Saturday, June 24, 2023

Titanic Submarine: ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિઓ સબમરીનમાં મોત,

 

Titanic Submarine: ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિઓ સબમરીનમાં મોત,


Titanic Submarine: ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિના મોત: ઘણા સમય પહેલા એક સમુદ્રમાં Titanic Submarine ડૂબી ગયુ હતું. આ Titanic Submarine વિશે હોલિવૂડમાં મૂવી પણ બનાવવામાં આવ્યું હતું. આ સબમરીન ડૂબવાથી તેમાં સવાર ઘણા લોકોના મોત થયા હતા. ત્યારે ફરીથી 5 અરબોપતિ માણસો આ સબમરીન માટેની શોધ ખોળ માટે સમુદ્ર માં ગયા હતા. પરંતુ તેમનું આ સબમરીનમા મૃત્યુ થયું છે. જોઈએ આ Titanic Submarine વિષેની વધુ માહિતી નીચે મુજબ.
Titanic Submarine

Titanic Submarine વિશે.

એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ Titan Submarine માં સવારી કરનાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. આ તમામ લોકો ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ઊંડા સમુદ્રના તળિયે ગયા હતા. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangate Expeditions એ આ વાત જાણ કરી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે 18 જૂનના રોજ આ 5 લોકો દરિયાઈ પ્રવાસે ગયા હતા અને સબમરીન રવાના થયાના બે કલાક બાદ જ તેની સાથેનો સંપર્ક થઈ શક્યો નહોતો.

કેટલા ફૂટે મળ્યો કાટમાળ

યુએસ કોસ્ટ ગાર્ડ Rear Admiral John Meagher જણાવ્યુ હતું કે ટાઇટેનિક સબમરીનના ભાગો ટાઇટેનિક જહાજના કાટમાળથી લગભગ 1,600 ફૂટ દૂરથી મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે સબમરીનનો આ કાટમાળ “ભયંકર વિસ્ફોટ” નું પરિણામ હતું.

ક્યારે ડૂબ્યું હતું ટાઈટેનિક જહાજ

ઉલ્લેખનીય છે કે Titanic Submarine વિશ્વનું સૌથી મોટું Steam engine સંચાલિત પેસેન્જર જહાજ હતું. એટલાન્ટિક મહાસાગરમાં તેની પ્રથમ સફર પર સફર સેટ કર્યાના ચાર દિવસ પછી, એપ્રિલ મહિનામાં સને 1912 માં એક આઇસબર્ગ સાથે ભટકાયા પછી તે જહાજ ડૂબી ગયું. ગયા વર્ષે આ જહાજનો કાટમાળ ગયા વર્ષે રોડ આઇલેન્ડના દરિયાકિનારે મળી આવ્યો હતો.

સબમરીન વિશે

Titanic Submarineના કાટમાળને જોવા માટે આ 5 લોકો સબમરીનમાં દરિયાની અંદર ગયા હતા. જ્યારે તે ગુમ થઈ ત્યારે તેમાં પાંચ લોકો સવાર હતા. સબમરીન 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે. તેમાં 96 કલાક ચાલે તેટલો ઓક્સિજન હોય છે. સબમરીનમાં બેસવા માટે કોઈ સીટ નથી પરંતુ એક ફ્લેટ ફ્લોર છે જેના પર પાંચ લોકો બેસી શકે છે. 21 ફૂટ લાંબી સબમરીનની અંદર તેમાં સવાર 5 લોકો પાસે મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી હતું. આ સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે છે. ટાઈટેનિકનો કાટમાળ 12,500 ફૂટની ઉંડાઈ પર છે જ્યાં જવામાં બે કલાક, ટાઈટેનિક જોવામાં ચાર કલાક અને ત્યાંથી પાછા આવવામાં બે કલાક લાગે છે.

પાણીમાં ક્યાં સુધી સૂર્યપ્રકાશ જઈ શકે

સમુદ્રના પાણીમાં સૂર્યપ્રકાશ માત્ર 660 ફૂટ સુધી જઈ શકે છે. એવામાં Scuba diving માટે લોકો માત્ર 130 ફૂટ ઊંડે સુધી જાય છે. આ સાથે જ જણાવી દઈએ કે દરિયામાં અત્યાર સુધીનું સૌથી ઊંડું પાણીની અંદર રેસ્ક્યૂ 1,575 ફૂટની ઊંડાઈએ કરવામાં આવ્યું હતું.

માત્ર બે કલાકમાં જ ગુમ થઈ સબમરીન

બચાવ કામગીરી એ એક સબમરીનને શોધવા માટે કાર્ય કરી રહ્યા છે. જે પ્રવાશીને ટાઈટેનિક જહાજના ડૂબવાના સ્થળ પર લઈને ગયા હતા. રવિવારે ડુબકી લગાવ્યાના બે કલાક બાદ સમયમાં ટાઈટેનિક સબમરીન ગુમ થઈ ગયું. આ સબમરીનની ક્ષમતા 96 કલાક સુધી પાણીની અંદર રહેવાની છે અને તેમાં 70 કલાકનો ઓક્સીઝન હતો.

2,50,000 ડોલર લેવામાં આવ્યા હતા

ઓશનગેટ અભિયાન હેઠળ દરેક વ્યક્તિ પાસે 2,50,000 અમેરિકી ડોલર લેવામાં આવ્યા હતા. ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે 8 દિવસ મિશનની રજૂઆત કરનાર કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે સબમરીન ચલાવનાર દળના સભ્યોની સાથે સમુદ્રમાં ખોવાઈ ગયા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચલાવનારનેને સુરક્ષિત પરત લાવવા માટે બધા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે.

સબમરીનમાં કોણ હતું સવાર?

નામીબિયાથી ચીત્તા લાવવામાં ભારતની મદદ કરનાર Hamish Harding આ સબમરીનમાં ટાઈટેનિક જહાજના અવશેષને જોવા માટે પાંચ સદસ્યોને લઈ જવાની ક્ષમતા છે. તેમાં સવાર યાત્રીઓમાંથી એકની ઓળખ બ્રિટિશ વ્યવસાયી Hamish Hardingના રૂપમાં થઈ છે. 58 વર્ષીય હાર્ડિંગ એક એવિએટર, અંતરિક્ષ પર્યટક અને દુબઈ સ્થિત એક્સ એવિએશનના અધ્યક્ષ છે.

હાર્ડિંગે રવિવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું કે તેમણે ટાઈટેનિકની નીચે જતા મિશન ખાસ રીતે તેમના આ MS ટાઈટેનિક મિશનને ઓશનગેટ અભિયાનમાં શામેલ થવા પર ગર્વ છે. Hamish Harding એ શખ્સ છે જેમણે નામીબિયાથી ચિત્તા લાવવાની પરિયોજનામાં ભારત સરકારની સાથે સહયોગ કર્યો હતો.

અન્ય પર્યટક

મીડિયા રિપોર્ટમાં મુજબ એક અન્ય પર્યટક બ્રિટિશ-પાકિસ્તાની વ્યવસાયી શહઝાદા દાઉદ અને તેમના દિકરા સુલેમાન છે. મીડિયામાં તેમના પરિવારના દ્વારા કહેવામાં આવ્યું છે કે “અમે પોતાના સહયોગીઓ અને દોસ્તોર દ્વારા કરવામાં આવી રહેલી ચિંતા માટે ખૂબ આભારી છીએ અને બધાને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કરીએ છીએ.”

 

શહઝાદા દાઉદ પાકિસ્તાનના સૌથી મોટા ગ્રુપમાંથી એક Agro Corporation ના ઉપાધ્યક્ષ છે. જેમનું ઉર્વરક, વાહન નિર્માણ, ઉર્જા અને ડિજિટલ ટેક્નીકોમાં રોકાણ છે. કેલિફોર્નિયા માં શોધ સંસ્થાન SETI, જેમના તે ટ્રસ્ટી છે. તેમની વેબસાઈટના મુજબ તે પોતાની પત્ની અને બે બાળકોની સાથે બ્રિટનમાં રહે છે.

ઓશનગેટના સંસ્થાપક અને CEO સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગેલેટ મીડિયા રિપોર્ટ મુજબ, ઓશનગેટના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગોલેટ પણ આ સબમરીનમાં સવાર હતા.

સબમરીનનું વજન10,432 કિગ્રા હતું અને કંપનીની વેબસાઈટ મુજબ આ 13,100 ફૂટ ઉંડી જઈ શકે તેવી ક્ષમતા ધારવતી હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

આ સબમરીનમાં કેટલા વ્યક્તિ સવાર હતા ?

5 વ્યક્તિ

આ સબમરીન કેટલી કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

2 કલાકમાં જ

સબમરીનની ક્ષમતા કેટલા કલાકની હતી ?

96 કલાકની

No comments:

Post a Comment