ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ। Gujarat Forest Guard Waiting List

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ @ forests.gujarat.gov.in : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષક (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. વેઈટીગ લીસ્ટમાં બોલાવેલ ઉમેદવારોની યાદીની પીડીએફ ફાઈલની લિંક નીચે આપવામાં આવેલ છે.
આ આર્ટીકલમાં આપણે ગુજરાત ફોરેસ્ટ વેટિંગ લીસ્ટ વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.
Gujarat Forest Guard Waiting List
જુઓ સંસ્થાનું નામ | ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ |
પોસ્ટ નું નામ | Gujarat Forest Guard Waiting List PDF Download |
જાહેરાત ક્રમાંક | FOREST/201819/1 |
ભરતી પોસ્ટનું નામ | વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) |
કુલ જગ્યાઓ | 334 |
ઓફિસીયલ વેબસાઈટ | @ forests.gujarat.gov.in |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ જાહેર
ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારો ને બોલાવવામાં આવ્યા છે. વેઈટીગ લીસ્ટ pdf ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ પર લિંક મુકવામાં આવેલ છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ @ forests.gujarat.gov.in ઓપન કરો.
- પછી વેઈતિંગ લીસ્ટ ટેબ પર ક્લિક કરો.
- ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
- વેઈટીગ લીસ્ટ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
Important Link
Forest Guard Waiting List Pdf | Click Here |
More Information | Click Here |
No comments:
Post a Comment