Search This Website

Tuesday, June 6, 2023

GEMI Gandhinagar Recruitment 2023 : ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીની તક | પગાર 1,42,400 સુધી…

 

GEMI Gandhinagar Recruitment 2023 : ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીની તક | પગાર 1,42,400 સુધી…


GEMI Gandhinagar Recruitment 2023 : ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો તમામ માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, અરજી લેવી રીતે કરવી વગેરે માટે આર્ટિકલ આખો વાંચો.




GEMI Gandhinagar Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા
આર્ટિકલ નું નામGEMI Gandhinagar Recruitment 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 /05/ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 /06/ 2023
સત્તાવાર વેબસાઈટhttps://gemi.gujarat.gov.in/

GEMI Gandhinagar Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

GEMI ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો. જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

GEMI Gandhinagar Recruitment 2023 અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ GEMI ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gemi.gujarat.gov.in/ પર જઈ Career and Training સેકશન માં જાઓ.
  • ત્યારબાદ Job Opportunity ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરી માટે પગારધોરણ

પોસ્ટનું નામપ્રથમ પાંચ વર્ષનો ફિક્સ પગારપાંચ વર્ષ પછીનો પગાર
ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,950રૂપિયા 19,900 થી 63,200
આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયરરૂપિયા 44,900રૂપિયા 44,900 થી 1,42,400
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂપિયા 38,090રૂપિયા 39,900 થી 1,26,600

કુલ જગ્યા | GEMI Gandhinagar Recruitment 2023

ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની (GEMI) આ ભરતીમાં ક્લાર્ક કમ ટાઇપીસ્ટની 01, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયરની 04 તથા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 03 જગ્યા ખાલી છે. આમ કુલ 8 જગ્યા બતાવેલ છે.

જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવોઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment