Search This Website

Monday, June 19, 2023

અંબાલાલ પટેલની નવી આગાહી: ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

 

અંબાલાલ પટેલની નવી આગાહી: ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Latest Update 24 july




Gujarat Rain Alert: દિલ્હીમાં યમુનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ગુજરાતમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી




Latest Update 10 july


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : 11 થી 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી


Gujarat Weather Forecast : હવામાન વિભાગે ફરી નવી આગાહી જાહેર કરી છે. જે અંતર્ગત જુદા જુદા જિલ્લાઓ માટે એલર્ટ આપ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. ત્યારે 11 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી ગી છે. આ રહ્યો આગાહીનો ચાર્ટ
Updated:2023-07-10 12:17:44



આજે ક્યા ક્યા વરસાદની આગાહી
1/5



હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે રાજ્યમાં વરસાદને લઇ બે જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ઓરેન્જ અલર્ટ છે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદમાં આજે યેલો અલર્ટ છે. તેમજ ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ યેલો અલર્ટ છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં પણ આજે યેલો અલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ અને, જૂનાગઢમાં પણ આજે યેલો અલર્ટ છે.


11 જુલાઈ માટે વરસાદની આગાહી
2/5



ગાંધીનગરમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આજે ભારે વરસાદના કારણે વિવિધ 51 રસ્તા બંધ છે. જેમાં સ્ટેટ, નેશનલ અને પંચાયતના રસ્તાઓ પણ સામેલ છે. કુલ 6 સ્ટેટ હાઇવે બંધ થયા છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં બે હાઈવે બંધ સ્થિતિમાઁછ ે. તો 10 અન્ય રસ્તા બંધ છે. જ્યારે કે, ૩૪ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. જુનાગઢમા સૌથી વધુ ૧૦ રસ્તા બંધ હાલતમાં છે. આ ઉપરાંત કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.


13 જુલાઈ માટે વરસાદની આગાહી
3/5



હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી...15 જુલાઈથી 23 જુલાઈ સુધી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી...ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે...




14 જુલાઈ માટે વરસાદની આગાહી
4/5




15 જુલાઈ માટે વરસાદની આગાહી
5/5




AMBALAL PATELઅંબાલાલ પટેલGUJARAT WEATHER FORECASTPREDICTIONMONSOONચોમાસુંવરસાદની આગાહી


અંબાલાલ પ
ટેલની ચિંતાજનક આગાહી થી લોકોની ઊંઘ ઉડીગઈ આ તારીખો માં આવી શકે છે વરસાદનો મોટો રાઉન્ડ જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Forecast:-રાજ્યમાં આજથી ફરીથી મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે આ સપ્તાહમાં રાજ્યના વિવધ વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અમદાવાદના હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે અનુમાન કરતા કહ્યુ છે કે, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે 12 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. તેમના જણાવ્યા પ્રમાણે, પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠાના વિવિધ ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં વરસાદ થશે. જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે બીજા પાંચ દિવસ એટલે કે લગભગ 20 જુલાઈ સુધી રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે એવું તેમણે જણાવ્યું હતું.

બીજી કરફ હવામાન વિભાગે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહંતીએ પાંચ દિવસની આગાહી કરીને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે


અંબાલાલ પટેલની નવી આગાહી: ગુજરાતમાં અપેક્ષિત ભારે વરસાદ વિશે માહિતગાર રહો કારણ કે અંબાલાલ પટેલ, જાણીતા હવામાનશાસ્ત્રી, મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને આગાહીઓ શેર કરે છે. ચોમાસું ક્યારે આવવાની ધારણા છે અને વિવિધ પ્રદેશો પર સંભવિત અસર શોધો.



Latest Update 7 july

આગામી 5 દિવસ (ભારે વરસાદનું એલર્ટ):

દૈનિક આગાહી:

ડૉ. મોહંતી જણાવે છે કે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની ધારણા છે, જેમાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ત્રીજા દિવસે એટલે કે 9મી જુલાઈ પછી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. જો કે, તે તારીખ પછી છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 7મી, 8મી અને 9મી જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદના એપિસોડ સહિત વ્યાપક વરસાદની અપેક્ષા છે.

આજનું આઉટલુક:

હવામાન વિભાગની આજની આગાહીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

8મી જુલાઈની આગાહી:

ડૉ. મોહંતી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરે છે, કેટલાક પ્રદેશોમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, દ્વારકા, અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ છે.

9મી જુલાઈ અને તેનાથી આગળ:

9મી જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્રતામાં સંભવિત ઘટાડો થઈ શકે છે. 10મી જુલાઈના રોજ, ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ પડશે. 11મી જુલાઈથી શરૂ થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદમાં ઘટાડો થવાની ધારણા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહેશે. ડૉ. મોહંતી આ વરસાદને ઓફશોર ટ્રફ એક્ટિવિટી અને શીયર ઝોનની અસરને આભારી છે. અરબી સમુદ્રનું ઉત્તરપૂર્વીય પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરી ભારે વરસાદમાં ફાળો આપે તેવી શક્યતા છે.

અમદાવાદ અને સાવચેતી:

હવામાન વિભાગે અમદાવાદ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં અનેક તબક્કામાં વરસાદની સંભાવના છે. અપેક્ષિત કઠોર હવામાનને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જાણો કયા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી હવામાનની આગાહી કરે છે. જેમાં તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
  • ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી
  • મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 
  • કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ ધમાકેદાર રીતે વરસીઓ સૌથી વધુ અહીં ચાર ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં વરસાદની મહેરબાની છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકો માં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદમાં સમાચાર નોંધાયો છે આ તરફ ભારે વરસાદના કારણે અનેક નીચે અડા વાળા વિસ્તારમાં પાણી ઘરકામ થઈ ગયા છે


ડૉ. મોહંતીના મતે 7 અને 8 તારીખે ભારે વરસાદની શક્યતા છે. આ બે તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની0 ધમાકેદાર બેટિંગ શરૂ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં બરાબર જામ્યો છે વરસાદી વાતાવરણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના અનેક વિસ્તારમાં ભારેથી અતી ભારે વરસાદની સંભાવના છે કચ્છ, દ્વારકા, મોરબીમાં, વરસાદની શ્યક્તા છે. આ તરફ આજે વહેલી સવારથીજ અને વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે.

આ જિલ્લામાં વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે

  • આજે કચ્છ, દ્વારકા, મોરબીમાં વરસાદની આગાહી છે.
  • આ સાથે જામનગર, પોરબંદર રાજકોટમાં, વરસાદની શક્યતા છે.
  • આ તરફ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, વરસાદની શક્યતા કરે છે.
  • આ સાથે જ ગાંધીનગર, પાટણ, મહેસાણા વરસાદની શક્યતા છે.
  • આ સાથે જ રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા ખેળામાં વરસાદની શક્યતા કરવામાં આવી છે.
  • આનંદ, ભુજ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત તાપી, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, વરસાદની શક્યતા કરવામાં આવી છે
  • જેને લઈ આજે વહેલી સવારથી જ મેઘરાજાની શાન થી સવારી નીકળી છે. 

મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ગુજરાતના દરેક વિસ્તારમાં પાછો વરસાદ જોવા મળશે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં વરસાદની આગાહી અને કેટલો વરસાદ જોવા મળશે આ વિશેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું સંપૂર્ણ વાંચો.

મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી,

હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી શકે દક્ષિણ પશ્ચિમ ભારત માટે જરૂરી સમગ્ર વરસાદની આશા જોવા મળી રહી છેઆ વરસાદ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે દક્ષિણ ભારતમાં સીજી શાનદાર વરસાદના ત્રણ દિવસના એંધાણ જોવા મળી રહ્યા છે આ વરસાદ કેરળ તમિલનાડુ કર્ણાટક વગેરે રાજ્યમાં જોવા મળી શકે છે

ગુજરાતમાં નીચેના વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે

  • હવામાન વિભાગે આગાહી કરી છે કે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે હવામાનની સ્થિતિ જોવા મળી શકે છે.
  • દીવ સહિત દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની જોવા મળી સકે છે .
  • 5મી જુલાઈએ  દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
  • 6 જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
  • 7 જુલાઈના રોજ રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારો સહિત ચોક્કસ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલ ની આગાહી :

ગુજરાતના હવામાન શાસ્ત્રી એવા શ્રી અંબાલાલ પટેલ સાહેબે ચોમાસાના લઈને વરસાદની એક વધુ એક આગાહી કરે છે જેમાં પાંચ જુલાઈ થી ઓગસ્ટ મહિના સુધીમાં વરસાદના ઝાપટા ચાલુ જ રહેશે એવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદના અનુભવ થશે તથા જુના અંત સુધીમાં ગુજરાતમાં આવેલી વિસ્તારોમાં વ્યાપક વરસાદ જોવા મળી શકે છે એવી આગાહી કરી છે

હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદ હળવો કે ભારે પણ જોવા મળી શકે છે જેવા અમુક પ્રદેશોમાં અત્યંત ભારે પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનથી ચોમાસુ શરૂ થયા પછી સામાન્ય રીતે 10 મી થી ૧૨મી જૂનમાં સુધીમાં મુંબઈ પહોંચે છે અને અંતે 15 મી જુનની આસપાસ ગુજરાતમાં તેની અસર જોવા મળે છે

ગુજરાતમાં મહેસાણા સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ની આવરી લેતા 7 થી 12 જુલાઈ દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળી શકે છે જુલાઈના અંતમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં ડેમ જળાશયો ફરી છલકાશે અને ફરી ભરાઈ જશે સમગ્ર જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ની આશા જોવા મળી રહી છે ઓગસ્ટમાં જોઈએ તો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.


Monsoon news: ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડયો? ગુજરાતનાં આ વિસ્તારમાં તરબતર, 6 ઇંચ સુધી વરસાદ, જાણો અહીથી

Monsoon news: ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડયો?: 6 ઇંચ સુધી વરસાદ: હાલ ચોમાસાની રૂતુ બેસી ગઈ છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગત 24 તારીખથી વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અને હવામન વિભાગ દ્વારા આગામી 30 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશગીરી ગૌસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ બધાની આગાહી સાચી ઠરી છે. આગાહી મુજબ નવા Monsoon news સામે આવ્યા છે કે ગુજરાતના ક્યાં જીલ્લામાં કેટલો વરસાદ પડયો છે? જોઈએ આ Monsoon news વિગત નીચે મુજબ.

Monsoon news વિશે

હવામાન વિભાગની આગાહીને ધ્યાને લેતા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

45 તાલુકામાં વરસાદ

આજ સવારથી અત્યાર સુધીમાં પડેલ વરસાદ વિશે વાત કરીએ તો ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાડા, પોરબંદર દોઢ ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે કુતિયાણામાં સવા ઈંચ, જેતપુરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કપરાડામાં પોણો ઈંચ, પોરબંદરમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, જાફરાબાદમાં અડધો ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ નોંધાયો હતો.

 

ગાંધીનગરમાં વાતાવરણમાં ફેરફાર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થય ગયો છે.. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વરસાદ શરૂ થયો છે.

વડોદરામાં ભરાયા પાણી

ગાંધીનગર સિવાય વડોદરા સિટીમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જુદા જુદા ભાગોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તરસાલી, માંજલપુર, વારી, રાજમહેલ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથી વરસાદ શરૂ થતાં લોકો રેઈનકોટ પહેરીને નોકરી-ધંધે જતાં જોવા મળ્યા હતા. વરસાદના કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

અમદાવાદમાં ધીમીધારે વરસાદ

અમદાવાદ સિટીમાં આજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સિટીના કેટલીક જગ્યામાં સવારના 10 વાગ્યા પછી ધીમો વરસાદ શરૂ થયો હતો. શહેરના સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે.

ધરતીપુત્રોમાં આનંદ

વલસાડ જિલ્લામાં લગભગ બધા વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વલસાડના વાપી, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રો ખુશીની લહેર છવાઈ ગઈ છે. ઉમરગામ અને વાપીના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. ઉમરગામના ગાંધીવાડી અને પાવર હાઉસ માં પાણી ભરાયા છે. તો વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. સ્ટેશન રોડ પર પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

 

ભાવનગરમાં વાવણીની શરૂઆત

Monsoon newsમાં ભાવનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના લીધે જિલ્લાના સિહોર, ઘોઘા પંથકમાં વાવણીની શરૂઆત કરી છે. સિહોર,ઘોઘા પંથકમાં વાવણી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, કાલે ઘોઘા, સિહોર, ભાવનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

દમણ અને દાદરાનગર હવેલીમાં તથા બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી વરસાદ શરૂ

દમણ અને દાદરાનગર હવેલીમાં ધમકેદર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેલવાસમાં 3 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ અને દમણમાં 4-4 ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદથી સેલવાસના રસ્તાઓ પર પાણી ભરાયા છે.

જ્યારે વાત કરીએ બનાસકાંઠા વિસ્તારની તો 8 દિવસના વિરામ પછી બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના વાવ તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાં રાહત મળી છે.

ઉપલેટામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના ભાયાવદર, પાનેલી, મોજીરા, ગઢાળા, અરણી, ખીરસરા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા ખૂબ વરસ્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી આવી ગયા છે. ખેતરોમાં પણ વરસાદી પાણીથી તરબતર થયા છે. દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વહેલી સવારથી એકદમ વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયામાં ભારે વરસાદના લીધે રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકાના રામનાથ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં આગાહી

દક્ષિણ ગુજરાતમાં Monsoon newsની વાત કરીએતો સુરત જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.


Ambalal Patel prediction: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ 3 તારીખો માં પડશે ધોધમાર વરસાદ. જુઓ નીચે મુજબ



આ તારીખે થશે વરસાદ

અંબાલાલ પટેલ ના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા બે કાંઠે વહેશે. એવું જણાવ્યુ હતું. અંબાલાલ પટેલના જણાવ્યાં અનુસાર અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહી જણાવવાનું કે આ અગાઉ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે 5 દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરશે.

આ તારીખમાં પણ વરસાદ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય આ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા છે.

 

આ જીલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે એટ્લે કે 25 જૂન ના રોજ નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો વરસાદ પાડવાની શક્યતાઓ છે.

જ્યારે રવિવારે એટ્લે કે 25 જૂને પંચમહાલ, આણંદ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ કઈ તારીખે ધોધમાર વરસાદ પડશે ?

28- 29- 30 જૂન ના રોજ

હવામાન વિભાગ દ્વારા કઈ તારીખે હળવો વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે.

25 જૂને

હવામાન વિભાગની આગાહી મુજબ ક્યાં જીલ્લામાં વરસાદ થશે ?

નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદ થશે.

Ambalal Patel Agahi । અંબાલાલ પટેલની મોટી આગાહી : ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં હાલમાં ઉનાળાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે. Biporjoy વાવાઝોડાના તાજેતરના વિકાસથી સ્થાનિકોને તકલીફ પડી રહી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી : અગાઉ, ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ થતો હતો. જો કે, હવામાન પરિસ્થિતિઓમાં એકાએક ફેરફાર થયો છે, કારણ કે રાજ્ય હવે વાદળછાયું આકાશ અને અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનો અનુભવ કરી રહ્યું છે.

Ambalal Patel Agahi

ગુજરાત વરસાદની આગાહી : ચક્રવાત બિપરજોયના કારણે ગુજરાત પ્રદેશમાં ચોમાસાનો વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અમુક વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસાનો વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના આગાહીકારોએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આ અઠવાડિયે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા ઝીણવટભર્યા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ગુરુવારે ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

અંબાલાલ પટેલની મોટી આગાહી

આજે ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના છે. તો 50 કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે.

ગુજરાતમાં 30–50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝન સમયસર શરૂ થશે. હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને પોતાની આગાહીઓ કરી છે. તેમના મતે, ગુજરાતમાં 22મીથી 24મી જૂન દરમિયાન ભારે વરસાદ  જૂને હળવો વરસાદ થઈ શકે છે.

આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

કયા જિલ્લામાં કઇ તારીખે વરસાદ પડશે?

22 જૂન 2023 વરસાદની આગાહી

ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત રાજ્યના બાકીના વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેવાની ધારણા છે.

23 જૂન 2023 વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વિસાતર વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ સાથે છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દરમિયાન, સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

24 જૂન 2023 વરસાદની આગાહી

ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં મોટે ભાગે શુષ્ક હવામાન રહેવાની ધારણા છે. જો કે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ હવામાનની આ પેટર્ન છતાં શુષ્ક રહેવાની શક્યતા છે.

25 જૂન 2023 વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તેમજ ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ચોક્કસ સ્થળોએ વાવાઝોડાં સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. તેનાથી વિપરીત, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર અને અન્ય જિલ્લાઓ સૂકા રહેશે.

આગામી 3 કલાક ગુજરાત માટે ભારે

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હાલ પશ્ચિમી પવનો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. લોક્લ વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે.

આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ 20મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસું 15 થી 30 જૂનની વચ્ચે શરૂ થવાની ધારણા છે, અને સત્તાવાર ચોમાસું 22 જૂનની આસપાસ આવશે. આ વર્ષે, ચોમાસું ગુજરાતમાં કોઈપણ અડચણ વિના શરૂ અને સમાપ્ત થવાની ધારણા છે.

જો કે, ચોમાસાનો મધ્ય ભાગ કેટલાક પડકારો રજૂ કરી શકે છે. હાલમાં, હવામાન નિષ્ણાતો વાદળછાયા વાતાવરણની આગાહી કરે છે, ચોમાસું સમયપત્રક મુજબ સ્થાયી થવા સાથે. મેના અંત સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.



ગુજરાતમાં ચોમાસાની ઋતુ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ભારે વરસાદના આગમનને લઈને અપેક્ષાઓ ઊભી થાય છે. અંબાલાલ પટેલ, એક અગ્રણી હવામાનશાસ્ત્રી, અપેક્ષિત હવામાન પેટર્નમાં મૂલ્યવાન આગાહીઓ અને આંતરદૃષ્ટિ આપે છે. વિલંબિત ચોમાસાથી લઈને ચક્રવાતના પ્રભાવ સુધી, ચાલો આપણે ગુજરાતના વરસાદની આગાહીની વિગતોનો અભ્યાસ કરીએ.

વિલંબિત ચોમાસું અને ચક્રવાતની અસર (અંબાલાલ પટેલની નવી આગાહી)

ગુજરાતમાં ચોમાસાની મોસમ સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થાય છે. જો કે, આ વર્ષે વરસાદનું આગમન અનિયમિત અને વિલંબિત રહ્યું છે. ચક્રવાતના વ્યાપને કારણે ચોમાસાના સામાન્ય સમયપત્રકમાં વિક્ષેપ પડ્યો છે, કેરળમાં મોડું શરૂ થયું છે. પરિણામે, ગુજરાત નિરાંતે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. કમનસીબે, કેટલાક પ્રદેશો પહેલાથી જ ભારે વરસાદનો સામનો કરી ચૂક્યા છે, જેના પરિણામે બાગાયતી પાકોને નુકસાન થયું છે.


ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે પહોંચશે, કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ?

ગુજરાતમાં ચોમાસાનું અપેક્ષિત આગમન

 

જ્યારે ચોમાસું 18 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે, ત્યારે ગુજરાતમાં હજુ તેના આગમનનો અનુભવ થયો નથી. અનુમાનોના આધારે, જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન નિયમિત ચોમાસાનો વરસાદ ગુજરાતમાં પહોંચવાનો અંદાજ છે. ચોમાસાના પ્રારંભમાં વિલંબ એ ચક્રવાત અને અન્ય આબોહવાની પરિબળોની વિલંબિત અસરોને આભારી છે. દરેકના મનમાં પ્રશ્ન રહે છે: ગુજરાતમાં આખરે ક્યારે બહુપ્રતિક્ષિત ચોમાસાના આગમનનું સાક્ષી બનશે?

અંબાલાલ પટેલની આંતરદૃષ્ટિ

આદરણીય હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમનું નિષ્ણાત વિશ્લેષણ શેર કર્યું. તેમણે સમજાવ્યું કે તાજેતરની વાવાઝોડાની પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થશે, જેના કારણે વરસાદ ઓછો થશે. જો કે, બંગાળની ખાડીમાંથી ચક્રવાત દ્વારા લાવવામાં આવેલ ભેજ દેશના મધ્ય પૂર્વ ભાગમાં પહોંચશે. આ પ્રવાહ બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીની રચનામાં ફાળો આપશે.

ચોક્કસ પ્રદેશોમાં અપેક્ષિત ભારે વરસાદ

છત્તીસગઢ તરફ આગળ વધતા, મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં બંગાળની ખાડી પર ચોમાસાના પરિભ્રમણને કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિસ્ટમ 23મી અને 25મી જૂનની વચ્ચે સક્રિય થવાની ધારણા છે, જે દક્ષિણપૂર્વ કિનારાથી દેશના મધ્ય ભાગ સુધી વિસ્તરે છે. પરિણામે, સમગ્ર દેશમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની આગાહીઓ

26મી અને 27મી જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમ જેમ જુલાઈ નજીક આવે છે તેમ તેમ સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય પ્રદેશોમાં પણ વરસાદ પડી શકે છે. આ અંદાજો માહિતગાર રહેવાના અને આગામી હવામાનના ફેરફારો માટે તૈયાર રહેવાના મહત્વને દર્શાવે છે.


બિપોરજોય વાવાઝોડા બાબત આજની સ્કાયમેટની આગાહી વાંચવા માટે અહીં ક્લિક કરો

અષાઢી બીજનું શુભ મહત્વ

અંબાલાલ પટેલે અષાઢી બીજ અંગે એક રસપ્રદ અવલોકન આગળ શેર કર્યું. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે વરસાદ પડે તો વર્ષ સમૃદ્ધ થશે. જો કે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સાથે 20 જૂને વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે.

Important Link :

View Live Monsoon||Windy App

નિષ્કર્ષ:

ગુજરાત ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું હોવાથી, અંબાલાલ પટેલની આગાહીઓ અપેક્ષિત હવામાન પેટર્ન પર પ્રકાશ પાડે છે. વિલંબિત શરૂઆત, ચક્રવાતનો પ્રભાવ અને ચોક્કસ પ્રદેશોમાં અપેક્ષિત ભારે વરસાદ ગુજરાતના લોકોને મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. અદ્યતન રહો અને આગામી ચોમાસાની ઋતુનો મહત્તમ લાભ લેવા માટે તે મુજબ તૈયારી કરો.

No comments:

Post a Comment