Search This Website

Thursday, May 11, 2023

Vahali Dikri Yojana 2023 Gujarat | વ્હાલી દીકરી યોજના 2023 @wcd.gujarat.gov.in




Vahali Dikri Yojana 2023 Gujarat | વ્હાલી દીકરી યોજના 2023 @wcd.gujarat.gov.in







Vahali Dikri Yojana 2023 Gujarat |વ્હાલી દીકરી યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે એવામાં મહિલાઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના , બેટી બચાવો બેટી પઢાવો તથા વાલી દિકરી યોજના બહાર પાડવામાં આવી છે, વાલી દિકરી યોજનામાં જે કુટુંબમાં દીકરીનો જન્મ થાય છે તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે સહાય આપવામાં આવે છે .


Vahali Dikri Yojana 2023 Gujarat overview
યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીઓ ગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષા ગુજરાતી
યોજના હેતુ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ ₹ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
સત્તાવાર વેબસાઇટ https://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ| Purpose of the scheme

વાત કરીએ મિત્રો વાલી દિકરી યોજના વિશે તો વાલી દીકરી યોજનાનો મુખ્યત્વે હેતુ છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તે પરિવારમાં આર્થિક રૂપે સહાય મળી રહે તે હેતુથી આ યોજનાને લાગુ કરવામાં આવી છે આ યોજનામાં કુલ 1 લાખ 10 હજાર સુધીની સહાય આપવામાં આવે છે અને આ સહાય ત્રણ હપ્તા સ્વરૂપમાં આપવામાં આવે છે

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું. દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો. ,દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું. – બાળલગ્ન અટકાવવા છે .



વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Yojana 2023 Eligibilityજો વાલી દિકરી યોજના નો લાભ તમે મેળવવા માગતા હોય તો નીચે પાત્રતા તમે ધરાવતા હોવા જોઈએ
વાલી દિકરી યોજના નો લાભ લેનાર લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ



દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.



માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.



બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.



Vahli Dikri Yojana Document List | જરૂરી દસ્તાવેજો યાદીદીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
દીકરી નો જન્મ દાખલો
દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું

વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.
વ્હાલી દિકરી યોજનામાં આવક મર્યાદા

ક‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નિની સંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન ।.૨,૦૦,૦૦૦- કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના છે સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

મળવાપાત્ર લાભઃ-

પ્રથમ હપ્તોદકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે
।. ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.

બીજો હપ્તોનવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦/-
ની સહાય મળવાપાત્ર થશે.

છેલ્લો હપ્તો૫૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે. પરંતુ દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
મહત્વપૂર્ણ લિંક :
સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો




FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું ?


વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ ?


દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું. દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો. ,દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું. – બાળલગ્ન અટકાવવા

No comments:

Post a Comment