Tractor Sahay Yojana: ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા 60,000/- રૂપિયાની સહાય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તેમાંથી આજે આપણે ટ્રેકટર સહાય યોજના વિશે વાત કરીશું ગુજરાત સરકાર એ ખેડૂતોના હિતમાં એટલે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા એક આઇ ખેડૂત પોર્ટલ (ikhedut Portal) બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા ખેડૂતે ઘરે બેઠા ઓનલાઇન યોજનાઓ માટે અરજી કરી શકે છે. વિશેષમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ તેમજ ઝીરો ટકાના દરે પાકધીરણ પણ આપવામાં આવે છે.
આજે હું તમને આ આર્ટીકલમાં ટ્રેકટર સહાય યોજના, ટ્રેક્ટર સબસિડી સહાય યોજના વિશે જણાવીશ અને સાથે સાથે આ યોજનામાં તમે ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો તેની વિશે પણ આપણે ચર્ચા કરીશું.
ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana) | Tractor Sahay Yojana Online Form, Apply
ટ્રેકટર સહાય યોજના માટેનું હેતુ (Purpose Of Tractor Sahay Scheme)
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.
Tractor Loan in Gujarat (ટ્રેક્ટર સબસિડી યોજના)
ખેતી કરવામાં સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ ખેડૂતો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજના અથવા ટ્રેક્ટર સબસિડી યોજના બહાર પાડવામાં આવી.
ટ્રેકટર સહાય યોજના માટેની શરતો (Eligibility)
Tractore Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે તેના પર ની શરતો નીચે મુજબ આપેલ છે તે પાલન થવું જરૂરી છે:
- ખેડૂત પાસે જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જોકે તે જંગલ વિસ્તારમાં રહેતો હોય તો ત્યાંનું ટ્રાયબલ જન્મનું પ્રમાણપત્ર ધરાવતો હોવા જોઈએ જો લાગુ પડતું હોય તો જ.
- ટ્રેક્ટર સબસિડી મેળવવા માટે તમારે કૃષિ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા જે અધિકૃત વેપારી હશે તમારે તેમની પાસેથી નજર ટ્રેક્ટર મેળવવાનું રહેશે તો જ તમે સબસિડીને પાત્ર ગણાશે.
- આ યોજનાનો લાભ લેવા માટે માન્ય વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.
ટ્રેકટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ (Required Documents)
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર સહાય યોજના અરજી ફોર્મ ચાલુ થઈ ગયું છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચે આપેલા દસ્તાવેજો નું લીસ્ટ તમારે ત્યાં જમા કરાવવાની રહેશે.
- ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પર ની વેબસાઈટ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની માટે જરૂરી દસ્તાવેજો જેની વિગત નીચે પ્રમાણે આપેલ છે.
- ખેડૂતોનો કે આઇ ખેડૂત પોર્ટલ પરથી સાત બાર નો દાખલો દાખલ કરવાનો રહેશે.
- ખેડૂતોની આધાર કાર્ડની નકલ જરૂર પડશે.
- જો લાભાર્થી ખેડૂતે અથવા SC અને ST જાતિ માં આવતા હોય તો તે જાતિ નું સર્ટીફીકેટ લાગુ પડતું હોય તો તે આપવાનું રહેશે.
- રાશન કાર્ડની નકલ.
- ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણે ની નકલ હોય તો તે આપવાની રહેશે
- લાભાર્થી ખેડૂતે દિવ્યાંગ અથવા દિવ્યાંગ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેમનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.
- જો ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો 7-12 અને 8-અ જમીનના અન્ય ખેડૂતોની સંમતિ પત્ર પણ જોઈએ છે.
- બેંકની પાસબુક ની ઝેરોક્ષ.
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેમની માહિતી
ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર લોન (Tractor Subsidy Scheme 2023 Gujarat)
ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર નીચે પ્રમાણે આપેલ છે:
- ટ્રેકટર સહાય યોજના માં ખેડૂતો અને ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષ સુધીના ટ્રેક્ટરમાં ૨૫ ટકા સુધીની સબસિડી અથવા ૪૫ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જે બંનેમાંથી જેવો છું તે મળવાપાત્ર થશે.
- ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર થી નીચા ટેકટર માટેના કુલ ખર્ચના ૫૦ ટકા જેટલી સબસિડી અથવા સાત હજાર રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર થશે આ બંનેમાં જે રકમ ઓછી હશે તે સબસિડીમાં મળવાપાત્ર થશે.
- પાવર ટીલર/મિની ટ્રેક્ટર – ટ્રેક્ટરની કિંમતના 40% અથવા સામાન્ય ખેડૂત માટે 45,000, SC, ST ખેડૂત માટે 50% અથવા રૂ. 60,000, બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
- ટ્રેક્ટર 20 થી 40 હોર્સ પાવર (HP) – SC/ST, નાના અને સીમાંત ખેડૂતો માટે, ખર્ચના 35% અથવા 1.25 લાખ, અને અન્ય લાભાર્થીઓ માટે – 25% અથવા 1.00 લાખ, બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.
Tractor Yojana Apply Online Registration form | ikhedut.gujarat.gov.in 2023
Tractore Sahay Yojana: PM કિસાન ટ્રેક્ટર યોજનાનો ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાની જરૂર છે. તેઓ નજીકના CSC કેન્દ્રો અથવા અન્ય નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી સબમિટ કરી શકે છે. ચોક્કસ વિગતો અને આવશ્યક દસ્તાવેજો પ્રદાન કરવા ફરજિયાત છે. માત્ર સંપૂર્ણ ભરેલી અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે, અને નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ્સ, સમાચાર અથવા અખબારો તપાસતા રહેવાની જવાબદારી તેમની છે.
ikhedut.gujarat.gov.in 2023 Helpline Number (Contact Number)

Ikhedut.gujarat.gov.in 2023 હેલ્પલાઇન નંબર માટે નીચે આપેલી વ્યક્તિઓનો સંપર્ક સાધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
FAQs
Q: કિસાન ટ્રેકટર સહાય યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?
Ans: ખેડૂત ટ્રેકટર સહાય યોજના એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.
Q: આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.
Ans: 60,000/- રૂપિયા સુધી
Q: ટ્રેકટર સહાય યોજના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના છે?
Ans: આઇ ખેડૂત પોર્ટલ પરથી https://ikhedut.gujarat.gov.in/
No comments:
Post a Comment