Search This Website

Wednesday, May 10, 2023

Summer Vacation Destinations: અમદાવાદની નજીક આ ડેસ્ટિનેશન પર નહીં લાગે ગરમી, જલદી કરો પ્લાન




Summer Vacation Destinations: અમદાવાદની નજીક આ ડેસ્ટિનેશન પર નહીં લાગે ગરમી, જલદી કરો પ્લાન




Tourist Places to Visit in India : અમદાવાદ-દિલ્હીની નજીક અનેક પ્લેસ એવા આવેલા છે જ્યાં તમને ફરવાની જોરદાર મજા આવે છે. આમ, તમે ગરમીમાં આ જગ્યાઓ પર ફરવાની મજા માણો છો તો જરા પણ ગરમી નહીં લાગે અને ઠંડીનો અહેસાસ થશે.
 


 




Summer Vacation Destinations: ગરમીમાં ખાસ કરીને ફરવાની મજા આવતી હોય છે. ગરમીમાં અનેક લોકો ફરવાની મજા માણતી હોય છે. ગરમીમાં ખાસ કરીને અનેક લોકો ઠંડી જગ્યામાં ફરવાનું વિચારતા હોય છે. ગરમીમાં અનેક લોકો એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે જ્યાં ફરવાની મજા આવે અને સાથે ઉકળાટ પણ ના લાગે. તો આજે અમે તમને દિલ્હીથી 300-1000 કિલોમીટરની અંતરે આવેલા આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે. આ સ્થળો પર તમે જાવો છો તો ઠંડીનો અહેસાસ થશે અને તમારા જેકેટ પહેરવા પડશે.

 




લદાખ: લદાખમાં ફરવાની બહુ મજા આવે છે. લદાખમાં તમને ફરવાની એટલી મજા આવશે કે ના પૂછો વાત. લદાખ તમે ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો અનેક ડેસ્ટિનેશન એવા પસંદ કરો જ્યાં તમને બહુ મજા આવે. અહીંયા તમે એક વાર ફરવાનું પ્લાનિંગ કરશો તો એટલી મજા આવશે કે ના પૂછો વાત.








કાશ્મીર: કાશ્મીર ભારતનું સ્વર્ગ કહેવાય છે. અહીંનો નજારો તમે એક વાર જોવો છો તો મન ખુશ થઇ જશે. કાશ્મીરમાં તમે ગુલમર્ગ, ક્રૂજ તેમજ ગોંડોલાની સવારી કરી શકો છો. પહેલગામમાં અનેક એવા સ્થાનો છે જ્યાં બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ થાય છે. દિલ્હીથી કાશ્મીર 684 કિમી છે.


 



શિમલા: તમે ગરમીમાં શિમલા ફરવાનો પ્લાન પણ કરી શકો છો. શિમલા તમે સરળતાથી જઇ શકો છો. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં તમે અનેક પ્રકારની મજા માણી શકો છો. શિમલા એક સુંદર હિલ સ્ટેશન છે જ્યાં તમે ભરપૂર આનંદ લઇ શકો છો.


 




મનાલી
: હિમાચલ પ્રદેશન સૌથી ખાસ સ્થાનોમાંથી એક છે. મનાલી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. મનાલીમાં તમે અનેક પ્રકારની એન્ડવેચર એક્ટિવિટીની મજા માણી શકો છો. અહીંયા એક પક્ષી અભયારણ્ય છે. દિલ્હીથી મનાલી 518 કિમી છે.

No comments:

Post a Comment