Post GDS Recruitment: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી
Indian Post GDS Recruitment 2023; Post BPM Recruitment: ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023: વર્ષ 2023 માં બનાવવામાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 12828 જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. ભારતીય પોસ્ટ વિભાગમાં અવાર નવાર ભરતી કરવામાં આવે છે. અને આ ભરતી પરીક્ષા વગર સીધી કરવામાં આવશે એટ્લે કે તમારા મેરીટ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. વર્ષ 2023 માં બનાવવામાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (બીઓએસ) બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 12828 જગ્યા પર મોટી ભરતી થવાની છે. . અરજીઓ www.indiapostgdsonline.gov.in પર ઑનલાઇન સબમિટ કરવાની છે. આ લેખમાં ખાલી જગ્યાઓની વિગતો આપવામાં આવી છે

Gramin Dak Sevak Recruitment 2023
Organization Name India Post – | GDS Bharti 2023, Gujarat Postal Circle |
Advertisement No. | 17-21/2023-GDS |
Job Name | Gramin Dak Sevak ie (BPM/ABPM/Dak Sevak) |
Commencement Date | 22/05/2023 |
Last date | 11/06/2023 |
Official website | https://indiapostgdsonline.gov.in |
Revised Dates | |
Application Start Date | 16/06/2023 |
Application Last Date | 23/06/2023 |
Date For Edit Application Form | 24/06/2023 to 26/06/2023 |
Post GDS Recruitment
ભરતી સંસ્થા પોસ્ટ વિભાગ
નોકરીનું સ્થળ ઓલ India
સેકટર Government
જગ્યાનુ નામ BRANCH POSTMASTER (BPM)
ASSISTANT BRANCH POSTMASTER (ABPM)
વર્ષ 2023
અરજી કરવાની રીત ઓનલાઇન
કુલ જગ્યાઓ 12828
ફોર્મ ભરવાની 22-5-2023 થી 11-6-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://indiapostgdsonline.gov.in
12828 જગ્યા પર ડાક સેવકની બમ્પર ભરતી
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ની નોટિફિકેશન અને નોંધણીની તારીખો તેની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે જેમાં વિવિધ જગ્યાઓ માટે 12,828 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે જેમાં તમામ ભરતી વિગતો જેવી કે ઓનલાઈન અરજી કરવાની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને અરજી ફી સામેલ છે. (Indian Post GDS Recruitment 2023)
અગત્યની લીંક
Post GDS Recruitment Notification અહિં ક્લીક કરો
રાજ્યવાઇઝ જગ્યાઓ અહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023
ભારતના 28 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmasterની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 12,828 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચે ટેબલ માં બતાવવામાં આવી છે.

Indian Post GDS Recruitment: 12828 જગ્યા પર ડાક સેવકની બમ્પર ભરતી, ધોરણ 10 પાસ માટે 4
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે અથવા સીધી ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરીને નીચે આપવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ ટૂંક સમયમાં ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ને તેની અધિકૃત વેબસાઈટ indiapost.gov.in પર ઓનલાઈન લિંક લાગુ કરવા સક્રિય કરશે. એવું સૂચન કરવામાં આવે છે કે ઉમેદવારોએ વહેલી તકે અગાઉથી સારી રીતે અરજી કરવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની સીધી લિંક નીચે દર્શાવેલ છે.

No comments:
Post a Comment