Search This Website

Thursday, May 25, 2023

IDBI બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 07-06-2023

 

IDBI બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 07-06-2023


IDBI બેંકમાં ભરતી @ www.idbibank.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


IDBI બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 07-06-2023

IDBI બેંકમાં ભરતી 2023

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામએક્ષેકયુટીવ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.idbibank.in

IDBI બેંકમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઘ્વારા 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 07 જૂન 2023 છે.

IDBI બેંકમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એક્ષેકયુટીવ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

IDBI બેંકમાં ભરતી કુલ ખાલી જગ્યા

આઈડીબીઆઈ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 1036 છે. જેમાં જનરલ કેટેગરી માટે 451, એસસી કેટેગરી માટે 160, એસટી કેટેગરી માટે 67, ઓબીસી કેટેગરી માટે 255, ઈડબલ્યુએસ કેટેગરી માટે 103 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 50 જગ્યા છે.

IDBI બેંકમાં ભરતી પગારધોરણ

આઈડીબીઆઈ બેન્કની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષે માસિક રૂપિયા 29,000, બીજા વર્ષે માસિક રૂપિયા 31,000 તથા ત્રીજા વર્ષે માસિક રૂપિયા 34,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે.

IDBI બેંકમાં ભરતી લાયકાત

મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરનામું અવશ્ય વાંચી લેવું.

IDBI બેંકમાં ભરતી પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

IDBI બેંકમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ www.idbibank.in પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment