Search This Website

Tuesday, May 9, 2023

GSEB Std 10th Result 2023




GSEB Std 10th Result 2023 Big Update : ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર





GSEB Gujarat Board SSC 10th Result 2023 at www.gseb.org

Exam Name: GSEB SSC 10th Exam 2023

GSEB SSC Result Date & Time: 25-05-2023, 08:00 am

GSEB SSC Result Notification PDF Download: Click Here



GSEB SSC Result Link: www.gseb.org (The Result will be announced on 25-05-2023, 08:00 am)

GSEB Official Website: www.gsebeservice.com

GSEB Std 10th Result Big Update : તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 રીઝલ્ટ ને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

 


GSEB Std 10th Result 2023 Big Update
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામ GSEB Std 10th Result Big Update
આર્ટિકલની કેટેગરી Sarkari Result
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ જૂનના પહેલા વીકમાં
વેબસાઈટ gseb.org



 
ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર

મળતી માહિતી મુજબ અને વિવિધ સમાચારો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 10નું પરિણામ જુન મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ નાં પહેલા વીકમાં આવી શકે છે. ધોરણ 10 નાં પેપર તપાસવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.



ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર
કુલ પરિણામ 65.18%
કુલ કેન્દ્રો 958
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
કુમારોનું પરિણામ 59.92%
કન્યાઓનું પરિણામ 71.66%
ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે જોવું?સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
તમારો બેઠક નંબર એન્ટર કરો.
screen પર તમારું રીઝલ્ટ આવી જશે.



મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે?


જુનના પહેલા વીક માં
કઈ વેબસાઈટ પર રીઝલ્ટ આવશે ?


gseb.org વેબસાઈટ પર રીઝલ્ટ આવશે.

No comments:

Post a Comment