Search This Website

Thursday, May 11, 2023

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023





સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: CHSL ધોરણ 12 પાસ માટે ભરતી, ક્લાર્કની 1600 જગ્યાઓ માટે આવેદન કરો







સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ કુલ 1600 જેટલી જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ધરવતાં ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.



સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023
સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ 1600
આવેદન પ્રક્રિયા ઓનલાઈન
આવેદન કરવાની છેલ્લી તારીખ 08/06/2023
ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in

શૈક્ષણિક લાયકાત શું હોવું જુએ ?ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
ભરતી માટે જરૂરી ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
જાણો શું છે ? અરજી પ્રક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
જરૂરી અરજી ફીSC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-
સિલેકશન પ્રક્રિયા શું છે?

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
જુઓ ખાસ અગત્યની તારીખો
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) 10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ 12/06/2023
Tier I ની પરીક્ષા તારીખ ઓગસ્ટ, 2023

ઉપયોગી લિંક
ઓફિશિયલ જાહેરત અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ અહીં ક્લિક કરો
સરકારી નોકરી માટે સરકારી નોકરી

No comments:

Post a Comment