પંજાબ નેશનલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 11-06-2023
પંજાબ નેશનલ બેંકમાં ભરતી @ www.pnbindia.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ઘરબેઠા પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
પંજાબ નેશનલ બેંકમાં ભરતી 2023
સંસ્થાનું નામ | પંજાબ નેશનલ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ www.pnbindia.in |
પંજાબ નેશનલ બેંકમાં ભરતી મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન પંજાબ નેશનલ બેંક દ્વારા ઘ્વારા 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે.
પંજાબ નેશનલ બેંકમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પીએનબી બેંક દ્વારા ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પંજાબ નેશનલ બેંકમાં ભરતી કુલ ખાલી જગ્યા
પંજાબ નેશનલ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 240 છે. જેમાં ઓફિસરની 224, મેનેજરની 11 તથા સિનિયર મેનેજરની 05 જગ્યા ખાલી છે.
પંજાબ નેશનલ બેંકમાં ભરતી પગારધોરણ
પીએનબી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ઓફિસર | રૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 |
મેનેજર | રૂપિયા 48170-1740/1-49910-1990/10-69810 |
સિનિયર મેનેજર | રૂપિયા 63840-1990/5-73790-2220/2-78230 |
પંજાબ નેશનલ બેંકમાં ભરતી લાયકાત
મિત્રો, પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પંજાબ નેશનલ બેંકમાં ભરતી પસંદગી પ્રક્રિયા
જો તમે PNB બેંક ની આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI)
પંજાબ નેશનલ બેંકમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.pnbindia.in પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment