Search This Website

Friday, May 19, 2023

10 પાસ માટે પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી, છેલ્લી તારીખ : 31-05-2023




10 પાસ માટે પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી, છેલ્લી તારીખ : 31-05-2023



 


પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી @ envfor.nic.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી

સંસ્થાનું નામ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પોસ્ટનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ envfor.nic.in

પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઘ્વારા 08 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 મે 2023 છે.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમઓઈએફ મંત્રાલય દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ભરતી પગારધોરણ

મિનિસ્ટ્રી ઓફ એનવાયરનમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી કરવામાં આવી શકે છે. મંત્રાલય દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ભરતી લાયકાત

મિત્રો, પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમને ડ્રાઇવિંગનો 3 વર્ષથી લઈ 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી કુલ ખાલી જગ્યા

મિનિસ્ટ્રી ઓફ એનવાયરનમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જની આ ભરતીમાં સ્ટાફ કાર ડ્રાઈવરની કુલ 08 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.આધારકાર્ડ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું સર્ટિફિકેટ
લિવિંગ સર્ટિફિકેટ
ફોટો
સહી
તથા અન્ય
પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી અરજી કઈ રીતે કરવી?સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે તમે એમઓઈએફ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ @ envfor.nic.in પર જઈ Recruitment સેકશન માં જાઓ અને ફોર્મ ડાઉનલોડ કરી લો.
હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.


Important Link
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો




Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment