Search This Website

Tuesday, April 18, 2023

SMC Bharti 2023




SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023








SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી 2023 : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ ખાતે શિક્ષણ સહાયક કેડરની નીચે જણાવેલ અંગ્રેજી માધ્યમની વિવિધ વિષયો માટે હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી 2023
સંસ્થાનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – SMC
પોસ્ટનું નામ શિક્ષણ સહાયક
કુલ જગ્યા 07
અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in

SMC ભરતી 2023 | SMC Bharti 2023નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સહાયક ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :ગણિત/વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન
અંગ્રેજી

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

SMC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

ઉક્ત જગ્યાઓ માટે અરજદારે, https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા.૧૩/૦૪/૨૦૨૩ (સમયઃ સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૭/૦૪/૨૦૨૩ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.

Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો



FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો


સુરત મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?


સુરત મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી 27 એપ્રિલ 2023 છે

સુરત મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?


સુરત મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in છે

No comments:

Post a Comment