સરકારી ભરતી: MDM Surat Bharti । સુરત મધ્યાહન ભોજન ભરતી 2023 ,વાંચો સંપૂર્ણ માહિતી
Surat Bharti । સુરત મધ્યાહન ભોજન ભરતી 2023 ,વાંચો સંપૂર્ણ માહિતી

MDM Surat Bharti : સુરત મધ્યાહન ભોજન ભરતી 2023 : મધ્યાહન ભોજન યોજના સુરત અંતર્ગત ભરતી હેઠળ ૧૧ માસના કરાર આધારિત જગ્યા ભરવાની અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારો નોકરીની સૂચના, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણની સૂચના, અરજીનું પગલું,
પસંદગીના માપદંડો, તારીખની માહિતી અને સૂચનાની લિંક નીચે ચેક કરી શકે છે.
સુરત મધ્યાહન ભોજન ભરતી 2023 – હાઇલાઇટ્સ
સં
સ્થાનું નામ મધ્યાહન ભોજન યોજના સુરત
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો–ઓર્ડીનેટર , તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર
નોકરીનું સ્થળ સુરત
છેલ્લી તારીખ 29/04/2023
અરજી મોડ ઑફલાઇન
MDM સુરત ભરતી 2023જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ,
તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાતજાહેરાત વાંચો
પગારજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000 /- ફિક્સ
તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર : 15000 /- ફિક્સ
પસંદગી પ્રક્રિયામેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત
નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.
સુરત મધ્યાહન ભોજન સુરત ભરતી માટે કેવી રીતે અરજી કરવી?અરજી ફોર્મ અને શરતો નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બી બ્લોક, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરતની કચેરીએથી તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૯/૦૪/૨૦૨૩ (જાહેર રજા સિવાય) સુધીમાં કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં નિયત નમુનામાં અરજી રૂબરૂમાં અથવા સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી નિયત સમયમર્યાદામાં નિયત કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મળેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર મ.ભો.યો. દ્વારા લેખિત ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ 29/04/2023
મહત્વપૂર્ણ લિંક :
મધ્યાહન ભોજન સુરતમાં નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
MDM Surat ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2023 છે.
સુરત મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.
No comments:
Post a Comment