Search This Website

Saturday, April 1, 2023

વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત




વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત



વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય
સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે પી જવું. તે જ રીતે સવારે ફરીથી મૂક્વું અને રાત્રે સૂતી વખતે પી જવું
બજારમાં મળતાં બ્રાન્ડેડ મધ પણ સિન્થેટિક હોય છે. અને તેથી તેનાથી ધાર્યુ પરિણામ ન આવતાં તે ઉલ્ટાનું વજન વધારી દે છે. શુદ્ધ મધને ગરમ ન કરાય તેથી ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ તદ્દન ખોટી છે.
મધ ના પાણીમાં લીંબુ નાંખવું એ પણ માન્ય નથી. આમ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુઃખાવો બોનસમાં મળે છે.• મધ એ ચરબી કાપવાનું કામ કરવાની સાથે એનર્જી પણ આપે છે જેના કારણે ખોરાકમાં કાપ મૂકવા છતાં પણ અશક્તિ આવતી નથી. (શુદ્ધ મધ અમારે ત્યાં ઉપલ્બ્ધ છે. જે આપ રૂબરૂ આવીને પણ મેળવી શકો છો.)

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal



આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com




વજન ઘટાડવા માટે શું કરવું ? PDF જુઓ..

No comments:

Post a Comment