Search This Website

Saturday, March 25, 2023

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ



પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ




પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ :- મિત્રો હમણાં થી ખાસ કરીને વધારે ન્યુઝ ની અંદર અને સોશિયલ મીડિયા ની અંદર આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લીંક કરવા માટેની ઘણી મથામણો ચાલી રહી છે તમે પણ તમારા કાને આ વાત સાંભળી હશે કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તો આવો મિત્રો આ પોસ્ટની અંદર તમને બતાવીશું કે સરળ રીતે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કેવી રીતે કરાઈ શકાશે?

Latest News 






પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરલ ટિપ્સ

જે મિત્રોએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેવા મિત્રો માટે મહત્વના સમાચાર છે કે 31 માર્ચ પહેલા તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવી દો. જો તમે આમ નહીં કરો તો તમારો પાનકાર્ડ બંધ થઈ જશે અને જો હવે તમે લિંક કરાવવા માગતા હોય તો નીચેની બાબતો અનુસરશો


સૌપ્રથમ તમે ઇન્કમટેક્સ ની https://eportal.incometax.gov.in પર વેબસાઈટ પર જાવક્વીક લિંકમાં આધાર કાર્ડ લિંક પર ક્લિક કરોપ્રથમ ખાનાની અંદર પાન કાર્ડ નંબર લખો અને બીજા ખાનાની અંદર તમારો આધાર કાર્ડ નંબર લખો
જો પહેલેથી લિંક હશે તો ઓલરેડી લિંક લખેલું આવશે અને જો લિંક કરેલું નહીં હોય તો નો લિંક લખેલું આવશે
જો તમે હવે લિંક કરવા માગતા હો તો 1000 લેટથી ભરી તમે નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરીને લિંક કરી શકો છો
નેટબેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ઓપ્શન કરીને 1000 રૂપિયા ભરો
ટ્રાન્જેશન પૂરું થયા પછી એક pdf મળશે તે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો
પેમેન્ટ આપણે થવા માં ચાર પાંચ દિવસોનો સમય લાગશે.
પાનકાર્ડ લિંક કરાવવાના ફાયદા

પાનકાર્ડ લિંક હશે તો તમે મર્ચ્યુલર ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલાવી શકશો બેંકની અંદર 50000 રૂપિયા ઉપરની રકમ ઉપાડી શકશો 5,00,000 ઉપરનું સોનું પણ ખરીદી શકશો અને સરકારના નિયમો અનુસાર જ્યાં પાનકાર્ડ નો ઉપયોગ આવતો હશે ત્યાં તમે ઉપયોગ સરળ રીતે કરી શકશો. જો તમે આમ નહીં કરો તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે









પાનકાર્ડ લિંક કરાવવાની મહત્વપૂર્ણ કડીઓ




સંપૂર્ણ લેટેસ્ટ સમાચાર વાંચો અહિથી


પાનકાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો


How To Link Aadhar Card With PAN Card By SMS


Link Aadhar Card With PAN Card: Government Gives the Last Date For Link PAN Card with Aadhar Card is 31 March 2020. So Before This date, All are must need to Link Aadhar Card With PAN Card. Now you have questions on how to link aadhar card number with pan card so today we know the full process to linking aadhar card & pan card online.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાના સ્ટેપ


PAN and Aadhar Link Use the simple steps below to link Aadhaar card with PAN card. First one has to go to NSDL portal and pay the fee. A link is given at the end of the article for all the information on how to pay the fee. Then see the following steps.Step 1 : First go to the official website https://www.incometax.gov.in.
Step 2 : Register if you are a new user or click on login button if registered.
Step 3 : Login using PAN Card Number / Aadhaar Card Number / Other User ID.
Step 4 : Go to Link Aadhaar option from the given option.
Step 5 : Enter PAN Card Number and Aadhaar Card Number.
Step 6 : Click on Validate button.
Step 7: A verification box will open stating that you have made the payment, in which the challan number is given all the information.
Step 8 : Click on Continue button.
Step 9 : Enter name and mobile number as per Aadhaar card.
Step 10 : A 6 digit OTP will be sent to the mobile number.
Step 11: Enter the OTP number and click on the Validate button.
Step 12 : Aadhaar card link with PAN card successful box message will appear.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરોસ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
સ્ટેપ 2 : ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 3 : પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.
સ્ટેપ 4 : View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.



Link Aadhar Card With PAN Card

Thare are two methods to link a pan card and aadhar card. One is online throw the official website and the second is through SMS. Today we discuss the SMS method for link aadhar and pan card. so let's follow this instruction and do all process easily.

How To Link Aadhar Card With PAN Card By SMS
First Open Message Box in Your Phone and open send messages option.

Now Enter This Text in Complete Format
UIDPAN <Aadhar Card Number> <Pan Card Number>
Example: UIDPAN 123456789123 AKPLM2124M
After done it recheck and send this message to
567678 or 56161 Number.


Hello friends, We all know the usefulness of linking PAN to Aadhar. According to the prevailing rules of the government, it is necessary to link with PAN with Aadhar. If you do not link with PAN card with Aadhar, you may be deprived of certain benefits. In this article we will give you all the information to how to link PAN with Aadhaar.



Recently, the Last date for linking PAN card with Aadhar card has been extended by the government. If you do not link PAN card with Aadhar card within this time limit, your PAN may become inoperative. Your PAN must be linked with Aadhar card before September 30, 2021.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો અહીં ક્લિક કરો

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરો અહીં ક્લિક કરો
Important Steps to Link PAN Card with Aadhaar Card
Go to The new e-filing portal 2.0.
Find Our Services’ tab and Click on it
Then Click on ‘Link Aadhaar‘ Button and enter Enter the following details : PAN No., Aadhaar Number, Name as per Aadhaar and Mobile Number.
After Adding Above Details then Click on Validate Button and Submit.
Important Steps to Check PAN-Aadhar Linking StatusGo to The new e-filing portal 2.0.
Find Our Services’ tab and Click on it
Then Click on ‘View Link Aadhaar Status’ Button and enter Enter the following details : PAN and Aadhaar Number.
After Adding Above Details then Click on Submit Button..
FAQ

Q. 1 What is the Last date to link PAN with Aadhaar? September 30, 2021.

Q. 2 What will happen if PAN is not linked with Aadhaar before Last Date? PAN may become inoperative.




All done your Aadhar Card Link With PAN Card Successfully. Yes, Its a Very Easy Process you can do it within a minutes.

Note: You must Send SMS From Mobile Number Which Was Registered With Aadhar Card. If your aadhar card doesn't have a mobile number than the first link mobile number with aadhar card.


So friends this is complete guide for Link Aadhar Card With PAN Card If you have any questions than comment here. We request you to Share this information because its important and helpful for everyone.

Keep sharing good information with all. ask your question in comment box we will try to give answer as well as fast. join our whatsapp group and telegram chennal for quiqe updates daily.

No comments:

Post a Comment