8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા
પોસ્ટનું નામ બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર , ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ)
જગ્યાની સંખ્યા 31
અરજી કરવાની રીત ઓફલાઈન
જોબ સ્થળ વડોદરા
જોબ કેટેગરી એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ 20 માર્ચ 2023
સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામબુક બાઈન્ડર : 18
ઓફસેટ મશીન માઇન્ડર : 03
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર : 02
ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) : 08
ભરતી લાયકાત
પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડર ધોરણ-૮ પાસ
ઓફસેટ મશીન માઇન્ડર એસ.એસ.સી. પાસ (ધો.10 પાસ)
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર આઇ.ટી.આઇ. (ડી.ટી.પી. કોર્સ) પાસ
ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) એચ.એસ.સી.પાસ (ધો.12 પાસ)
અગત્યની સૂચનાઓઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ કરેલ હશે તેને ૦૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ ૨૦-૦૩-૨૦૨૩ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઇએ નહીં.
કેવી રીતે અરજી કરવી?દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઇલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ :
૨૦-૦૩-૨૦૨૩ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – ૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.
અરજી મોકલવાનું સરનામું :વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – ૩૯૦૦૦૧
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ 20/03/2023
મહત્વપૂર્ણ લિંક :
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા જાહેરાત નોટિફિકેશન અહીં ક્લિક કરો
ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023 છે.
ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
No comments:
Post a Comment