Search This Website

Wednesday, March 15, 2023

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023




ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો @hc-ojas.gujarat.gov.in



ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.



ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023
સંસ્થાનું નામ હાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામ સિવિલ જજ
કુલ જગ્યા 193
છેલ્લી તારીખ 14/04/2023
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ સિવિલ જજ ભરતી 2023

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 193 સિવિલ જજ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.



શૈક્ષણિક લાયકાતવધુ લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો
પગાર ધોરણમહીને ફિક્સ મહેનતાણું રૂ. 77,840/- થી 1.36,520/-
વય મર્યાદાજાહેરાત વાંચો
અરજી ફીજાહેરાત વાંચો
નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.
Gujarat High Court Civil Judge Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)
કેવી રીતે અરજી કરવી ?લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી શેડ્યૂલ ?
અરજી શરૂ તારીખ 15/03/2023
છેલ્લી તારીખ 14/04/2023

મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ https://hc-ojas.gujarat.gov.in/
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટ ભરતી ની છેલ્લી તારીખ શું છે?


ગુજરાત હાઈકોર્ટ ભરતી ની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે

ગુજરાત હાઈકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ શું છે


ગુજરાત હાઈકોર્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/

No comments:

Post a Comment