Highlight Of Last Week
- Gujarat Health Department Recruitment 2023: ગુજરાત ના આરોગ્ય વિભાગ માં ભરતી ની જાહેરાત અરજી કરો
- HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે, ધોરણ 10 પાસ ની લાયકાત
- Std 3 to 8 Varshik Parixa Paper Collection | Model Exam Papers
- Best Weather Application – Weather Alerts and Live Forecast
- PRIMARY TEACHERS NE MALTI VIVIDH RAJA ANGE NI MAHITI
Search This Website
Friday, February 10, 2023
લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
લગ્ન પર સહાય: હાલના સમયમાં લગ્ન કરવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. અને તેમાં પણ જે લોકો આર્થિક રીતે નબળા છે. તેના માટે લગ્ન એક મોટો પડકાર છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે, જેમાં લોકો એકમાંથી બે થાય છે. હાલના સમયમાં એરેન્જ મેરેજની સાથે સાથે લવ મેરેજ નું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરકાર તરફથી લગ્ન કરવા પર આર્થિક મદદ મેળવવો. આંતર જ્ઞાતિએ લગ્ન કરવા પર આ સ્કીમ વિશે વિગતવાર માહિતી મેળવો.
જાણો શું છે આ લગ્ન પર સહાય માટે સ્કીમ?
આજે આપણે આ સ્કીમ વિશે માહિતી મેળવીએ. આ યોજનાનું પૂરું નામ છે . અને આ યોજના હેઠળ એવા લોકો એટલે કે એવા યુગલો ને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે કે જે લોકો આંતરજ્ઞાતિય લગ્ન કરે છે.
આ યોજના નો લાભ લેવા આટલી બાબતો ખાસ જાણી લોઆ યોજના નો લાભ લેવા માટેની પહેલી શરત છે કે તમારા લગ્ન આંતર-જ્ઞાતિય થયેલા હોવા જોઈએ.
છોકરો કે છોકરીમાંથી એક દલિત સમાજનો હોવો જોઈએ અને બીજો દલિત સમાજની બહારનો હોવો જોઈ.
જો તમે આંતર-જ્ઞાતિય લગ્ન કરી રહ્યા છો તો નિયમો અનુસાર, તમારા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ.
આ સિવાય તમે લગ્નની નોંધણી માટે એફિડેવિટ દાખલ કરી શકો છો.
પ્રથમ વખત લગ્ન કરનાર દંપતીને જ યોજનાનો લાભ મળે છે.
બીજા કે તેથી વધુ લગ્ન કરનારા લોકો આ લાભ મેળવી શકતા નથી.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માં અરજી કરવા માટે જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કરેલા હોય તો તમે પણ આંબેડકર યોજનામાં અરજી કરી શકો છો, અરજી કરવા માટે તમારે લગ્ન થયાના એક વર્ષની અંદર ડૉ. આંબેડકર ફાઉન્ડેશનમાં અરજી કરવી પડશે.
અત્યારના સમયમાં તો લગ્ન કરવા મુશ્કેલ છે ત્યારે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સાથે પણ લગ્ન કરી રહ્યા છે. એક બાજુ આપણે જોઈએ તો ઘણા લોકો અંતર જ્ઞાતિ અલગ અલગ ને યોગ્ય ગણતા નથી. આપણા ભારતમાં ઘણા યુવક અને યુવતીઓ એવા છે કે જેને આંતર જ્ઞાતિમાં લગ્ન કરવા છે પરંતુ તેને સમાજમાં ઘણા બધા પ્રશ્નો નડે છે. અને ઘણી બધી સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment