Search This Website

Friday, February 24, 2023

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023




સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023, ઇન્ટરવ્યુ તારીખ 06 માર્ચ 2023





સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023 : પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા સુરત ઝોને નાયબ મામલતદાર અને સ્ટેનો પોસ્ટ 2023 માટે અખબારમાં એક ભરતી પ્રકાશિત કરી ,પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે


સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ
સંસ્થાનુ નામ પ્રાદેશિક નગરપાલિકા સુરત
પોસ્ટનું નામ નાયબ મામલતદાર વર્ગ – 3 ) અને સ્ટેનો ( વર્ગ – 3 )
કુલ ખાલી જગ્યાઓ 2
જોબ સ્થળ સુરત
ઇન્ટરવ્યુ તારીખ 06/03/2023
અરજી મોડ વૉકિંગ ઇન્ટરવ્યૂ

આ પણ વાંચો : નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન


Surat Pradeshik Nagarpalika Bharti 2023

પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સાઉથઝોન, સુરતની કચેરી માટે મંજૂર થયેલ નીચે દર્શાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ રાજ્ય સેવા/બોર્ડ/નિગમ માંથી નિવૃત થયેલ કર્મચારીઓ/અધિકારીશ્રીઓની કરારનાં ધોરણે સરકારશ્રીનાં તા. ૭-૭-૨૦૧૬ના ઠરાવ નં.આરઈએમ/૧૦૨૦૦૨/યુઓઆર/૮૨/ગ-૨ થી નક્કી થયેલ સુચનાઓ અને શરતોને આધિન અને માસિક એકત્રિત વેતનથી તદ્ન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરારનાં ધોરણે ભરવાની થાય છે. ઉમેદવારશ્રીની વય મર્યાદા ૬૨ (બાસઠ) વર્ષ સુધીની છે બાસઠ વર્ષ પૂરા થયેલ કર્મચારી/અધિકારીશ્રી ઉમેદવારી કરી શકશે નહીં, આ જગ્યાઓ પર નિમણૂંક મેળવવાની વિગતવાર જાહેરાત અને શરતો આ કચેરીનાં નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે.



પોસ્ટનું નામ: નાયબ મામલતદાર વર્ગ – 3 )
સ્ટેનો ( વર્ગ – 3 )
લાયકાત:નીચેની લિંકમાં સત્તાવાર જાહેરાતમાં વાંચો.
રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2022 કેવી રીતે અરજી કરવીઆ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત છે. આ જગ્યાઓ પર નિમણૂંક ઈચ્છતા લાયકાતી ઉમેદવારશ્રીએ નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ વિગતો (મોબાઈલ નંબર) સાથે વય નિવૃત્તિ ફોર્મ-૨૨ (પ્રમાણપત્ર) ની સ્વ પ્રમાણિત નકલ સાથે પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓની કચેરી, “સુડાભવન” ચોથા માળે, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત ખાતે તા. ૬-૩-૨૦૨૩નાં રોજ સોમવાર સવારે ૧૧.૦૦ વાગ્યાથી વોક ઈન ઈન્ટરવ્યૂમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.



ઈન્ટરવ્યૂનું સરનામું :
“સુડાભવન” ચોથા માળે, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત
ઉપયોગી લિંક :
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
 
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત પ્રાદેશિક નગરપાલિકામાં ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે ?


લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 06/03/2023 સ્થળે હાજર રહેવાનું રહેશે

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023

No comments:

Post a Comment