Search This Website

Friday, January 13, 2023

NHM અમદાવાદ ભરતી 2023



NHM અમદાવાદ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 19મી જાન્યુઆરી 2023




NHM અમદાવાદ ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરની જીલ્લા હોસ્પિટલ, સબ જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડીયાટ્રીશીયન, સ્ટાફ નર્સ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી-NPM, ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને અન્ય જગ્યાઓ 11 માસના કરાર ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે







NHM અમદાવાદ ભરતી 2023
સંસ્થાનું નામ:- નેશનલ હેલ્થ મિશન અમદાવાદ
પોસ્ટ નામ :-NHM અમદાવાદ ભરતી 2023
કુલ જગ્યા :-42
છેલ્લી તારીખ:- 19/01/2023
સત્તાવાર વેબ સાઈટ https://arogyasathi.gujarat.gov.in/
અરજી પ્રકાર ઓનલાઈન


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

ઉમેદવારની ફક્ત ઓનલાઈન
https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે, આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે.
ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.
વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાત,a દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 19-01-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
ઉમેદવાર તા. 19-01-2023ના રોજ સાંજે 06:10 પહેલા અરજી કરી શકશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકશે નહી.
નિમણૂક લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદને રહેશે.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો :-અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો :-અહીં ક્લિક કરો
 



NHM Ahmedabad ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂ તારીખ 09/01/2023
અરજી છેલ્લી તારીખ 19/01/2023

No comments:

Post a Comment