Search This Website

Friday, January 20, 2023

ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ, લકકી વિજેતાને મળશે આકર્ષક ઈનામ


ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ
કૃષિ માહિતી અને કૃષિ પ્રશ્નોત્તરી – એગ્રીબોન્ડ



ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ – લકકી વિજેતાને મળશે સોનાનો સિક્કો એ પણ નિશુલ્ક, એગ્રીબોન્ડ ભારતમાં પ્રથમવાર ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ લાવ્યું છે તો પહેલા જાણો એગ્રીબોન્ડ વિશે….
જાણો એગ્રીબોન્ડ વિશે

એક ખેડૂતપુત્ર તરીકે ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી તે અમારી નૈતિક ફરજ છે. અમોને ખેડૂત હોવાનો ગર્વ છે સાથે સાથે છેલ્લા ૨૦ વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. હાલ ઘણાં બધા માધ્યમો હોવા છતાં ખેડૂતોને સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે અમો અનુભવી શકીએ છીએ. ખેડૂતોને પડતી મૂશ્કેલીઓના નિવારણ માટે એક ખેડૂતપુત્ર દ્વારા એગ્રીબોન્ડની નિસ્વાર્થભાવે શરૂઆત કરેલ છે.






ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ
કૃષિ માહિતી અને કૃષિ પ્રશ્નોત્તરી – એગ્રીબોન્ડ

કૃષિ માહિતી, પૂછો પ્રશ્ન, કૃષિ પ્રશ્નોત્તરી ( આપો જવાબ,જીતો ઈનામ ) , પહેલા જાણો, પછી ખરીદો જેવી અનેક પ્રવૃત્તિઓ એગ્રીબોન્ડ ખેડૂતો માટે નિસ્વાર્થભાવે કરે છે.

www.agribond.in ને ટૂંક સમયમાં લાખો ખેડુતોનો સહયોગ મળ્યો અને ૨૦૨૩થી ગુજરાતમાં ખેતીના નવ રત્નોના વિષયની બુકની સાથે Basic Agriculture કોર્ષના નામે બધાજ ખેડૂતોને તાલીમ આપીને ગુજરાતના ખેડૂતોના નામે World Record બનાવવાના ધ્યેય સાથે શરૂઆત કરવામાં આવી છે.


ડીજીટલ ખેડૂત તાલીમ – એગ્રીબોન્ડ

ડીજીટલ ખેડૂત તાલીમ કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ડીજીટલ કૃષિ તાલીમ દ્વારા ઓનલાઈન પરીક્ષા લઈને સર્ટિફિકેટ તેમજ લક્કી વિજેતાને દર મહિને પ્રોત્સાહિત ઈનામો આપીને તેમના કૃષિ જ્ઞાન અને સામાજીક માનમાં વધારો કરવાના હેતુ થકી ખેડુતોનો આત્મવિશ્વાસ વધે અને કૃષિ શિક્ષણ થકી વિકાસ થશે.

એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે – ટીમ એગ્રીબોન્ડ


એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે – ટીમ એગ્રીબોન્ડ

જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન
મહત્વપૂર્ણ લિંક :
એગ્રીબોન્ડ ઓફિશ્યિલ વેબસાઈટ www.agribond.in
ખેડૂત તાલીમ લેવા માટે અહીં ક્લિક કરો
ખેડૂત તાલીમના વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
એગ્રીબોન્ડ એપ અહીં ક્લિક કરો



FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

એગ્રીબોન્ડ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?


Agribond Official Website Is www.agribond.in


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો




માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

No comments:

Post a Comment