Search This Website

Saturday, January 7, 2023

સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023




સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, ઈન્ટરવ્યુ તારીખ 11 જાન્યુઆરી 2023



સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે નીચે જણાવેલ જગ્યા DEIC (NHM) પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના તદ્ન કરાર આધારિત ફક્ત ટેક્નિકલ સ્ટાફ માટે ભરવાની હોઇ, જે માટેના વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ખાતે રાખવામાં આવેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.




સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023
સંસ્થાનું નામ નવી સિવિલ હોસ્પિટલ, સુરત
પોસ્ટનું નામ ટેક્નિકલ સ્ટાફ
પસંદગી મોડ ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ 13/01/2023



પોસ્ટનું નામસાયકોલોજીસ્ટ
ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ
ડેન્ટલ ટેકનીશ્યન
શૈક્ષણિક લાયકાતસાયકોલોજીસ્ટ : માસ્ટર ડીગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : બેચલર ડિગ્રી ઈન પીચ & લેન્ગવેજ પેથોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
ડેન્ટલ ટેકનીશ્યન : ૧ કે ૨ વર્ષનો ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્ષ માન્યતા પ્રાપ્ત સંસ્થાચી
પગાર :સાયકોલોજીસ્ટ : રૂપિયા ૧૧, ૦૦૦/-
ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : ૧૫૦૦૦/-
ડેન્ટલ ટેકનીશ્યન : ૧૨,૦૦૦/-
SMC ભરતી 2022

ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
સુરત મહાનગરપાલિકા 2022 કેવી રીતે અરજી કરવી?:ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
નોંધ : રિપોટીંગ ટાઈમ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ નો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત
મહત્વપૂર્ણ તારીખો:
ઇન્ટરવ્યૂ તારીખ 11/01/2023


મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો






સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, ઈન્ટરવ્યુ તારીખ 11 જાન્યુઆરી 2023
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SMC ભરતી 2022 ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?


ઇન્ટરવ્યૂ તારીખ 11/01/2023 છે.


આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

 આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

No comments:

Post a Comment