Search This Website

Friday, November 4, 2022

કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક,




કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક, Photos જોઈને અભિભૂત થઈ જશો




જયેશ દોશી/નર્મદા :નર્મદાના કેવડિયા ખાતે 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું મૂકાયા બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુની સાથે બીજા 17 પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ જંગલ સફારી પાર્ક અને ચિલ્ડ્રન ન્યુટિશન પાર્ક પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. ત્યારે મોટી સંખ્યામાં કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ આવતા થતા તંત્ર દ્વારા હવે વધુ ત્રણ પ્રોજેક્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે. કેવડિયામાં હવે આલિશાન કમલમ ફ્રુટ પાર્ક બનાવાયું છે.
 


 



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડન, ભૂલભાલૈયા પાર્ક અને કમલમ પાર્ક (ડ્રેગન) નું લોકાર્પણ કરશે. ત્યારે શું છે કમલમ પાર્ક એ જોઈએ.



2/6



કમલમ ફ્રૂટ એક શરીર માટે પોષણયુક્ત ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફ્રૂટ નાના બાળકોને વધુ ભાવતું હોઈ છે. ત્યારે આ કમલમ ફ્રૂટ પાર્ક સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવ્યું છે. જેમાં કમલમ ફ્રૂટ કેવી રીતે ઉછેરવામાં આવે છે અને તેના ફાયદા શું છે તે અંગેની તમામ માહિતી અપાશે.



3/6



અહીં આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આ પાર્કમાં રમી શકશે અને તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે કેવું કમલમ પાર્ક બનાવવામાં આવ્યું છે.








5/6

No comments:

Post a Comment