Search This Website

Wednesday, November 23, 2022

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022





વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022






વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ફીટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રિશીયન, વાયરમેન, ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક, ટર્નર, પાસા, ઈલેક્ટ્રોનીક મીકેનીક, પ્લમ્બર, વેલ્ડર અને લાઈનમેન ટ્રેડમાં એપ્રેન્ટીસ અધિનિયમ, 1961 અને તેના વિવિધ સુધારા અન્વય એપ્રેન્ટીસની કુલ 310 જગ્યાઓ માટે NCVT (નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ) હેઠળ ITI પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.



વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022
પોસ્ટ ટાઈટલ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022
પોસ્ટ નામ ITI એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા 310
સંસ્થા ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ
સ્થળ થર્મલ પાવર સ્ટેશન, વણાકબોરી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09-12-2022
અરજી પ્રકાર ઓફલાઈન

ITI એપ્રેન્ટીસ ભરતી 2022

જે મિત્રો ITI એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયાની માહિતી આ લેખમાં મેળવીએ.
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એપ્રેન્ટીસ ભરતી 2022



વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે 310 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ITI પાસ લાયકાત ધરાવતા ઉમેદવાર પોતાના રીલેટીવ ટ્રેડમાં અરજી કરી શકશે.


ટ્રેડ જગ્યા શૈક્ષણિક લાયકાત
ફીટર 100 એસ.એસ.સી. પાસ. નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ફીટર ટ્રેડ પાસ.
મશીનીષ્ટ 10 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. મશીનીષ્ટ ટ્રેડ પાસ.
ઈલેક્ટ્રિશીયન 70 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રિશીયન ટ્રેડ પાસ.
વાયરમેન 20 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ.
ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક 20 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક ટ્રેડ પાસ.
ટર્નર 10 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ટર્નર ટ્રેડ પાસ.
પાસા 30 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. કોપા ટ્રેડ પાસ.
ઈલેક્ટ્રોનીક મીકેનીક 05 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રોનીક મીકેનીક ટ્રેડ પાસ.
પ્લમ્બર 05 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. પ્લમ્બર ટ્રેડ પાસ.
વેલ્ડર 20 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વેલ્ડર ટ્રેડ પાસ.
લાઈનમેન 20 એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ.
કુલ જગ્યા 310

વય મર્યાદા

18 થી 25 વર્ષ (અનામત જાતિ અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે).
સ્ટાઇપેન્ડ

સરકારશ્રીના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
સામાન્ય માહિતી

અનામત જાતિના ઉમેદવારોએ જાતિની પ્રમાણપત્ર આપવાનું રહેશે.

SEBC ઉમેદવારોએ તાજેતરનું નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર અવશ્ય રજુ કરવાનું રહેશે

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક જીયુવી-14-2019-1079-ક તારીખ 07-04-2021 મુજબ Acid Attack Victim (AAV) અને સ્પેશિયલ Learning Disability (SLD)ની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ સદર જગ્યા માટે લાયક ગણાશે.
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી મેરીટ પ્રમાણે થશે. (નિયમો મુજબ)
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ http://www.apprenticeshipindia.org પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવા કે ધોરણ 10 અને આઈ.ટી.આઈ. (NCVT) પાસ કર્યાની માર્કશીટ, સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ, જો અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેના પ્રમાણપત્ર અને SEBC ઉમેદવારના કેસમાં નોન-ક્રિમિલેયરનું પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઈલની પ્રિન્ટ આઉટ આ સાથે જોડેલ અરજીના નમુનામાં વિગતો ભરી મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તા. 09-12-2022 સુધીમાં પોસ્ટ મારફતે અથવા રૂબરૂ મોકલી આપવાના રહેશે. અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ફરજીયાત લખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર વગરની અને અધુરી વિગતો વાળી અરજીઓ રદ થવાને પાત્ર રહેશે


વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 09-12-2022

મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરો અહીં ક્લિક કરો

No comments:

Post a Comment