Search This Website

Saturday, January 8, 2022

સંક્રમણની સુનામી:​​​​​​​ગુજરાતમાં માત્ર 10 દિવસમાં 500થી 5 હજારે પહોંચ્યા કોરોનાના કેસ, બીજી વેવમાં 37 દિવસ લાગ્યા હતા

 

સંક્રમણની સુનામી:​​​​​​​ગુજરાતમાં માત્ર 10 દિવસમાં 500થી 5 હજારે પહોંચ્યા કોરોનાના કેસ, બીજી વેવમાં 37 દિવસ લાગ્યા હતા


ગુજરાતમાં એક જાન્યુઆરીથી કોરોના સંક્રમણ પૂરપાટ ગતિએ વધી રહ્યું છે. પહેલી અને બીજી લહેરની સરખામણીએ ત્રીજી વેવમાં દૈનિક કેસની સંખ્યામાં ડબલ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસના આંકડા 18 હજારને પાર થઈ ગયો છે, જેને જોતાં એવું કહી શકાય કે ગુજરાતમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેર નહીં, પરંતુ સંક્રમણની સુનામી ચાલી રહી છે.

ગુજરાતમાં બીજી વેવમાં કોરોનાના કેસ 500થી 5 હજાર સુધી પહોંચતાં 37 દિવસ લાગ્યા હતા, પરંતુ ત્રીજી વેવમાં માત્ર 10 દિવસમાં જ કોરોનાના દૈનિક 5 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે તમને 4 ગ્રાફિસ દ્વારા જણાવીશુ કે ગુજરાત માટે ત્રીજી વેવ કેટલી ખતરનાક સાબિત થઈ રહી છે.



No comments:

Post a Comment