Search This Website

Thursday, November 18, 2021

ભારતીય પૂરાવા નો કાયદો સવાલ-જવાબ (૧૪/૧૧/૨૦૨૧)

 

ભારતીય પૂરાવા નો  કાયદો સવાલ-જવાબ (૧૪/૧૧/૨૦૨૧)


પ્ર. 1   )   ખાસ સંજોગો હેઠળ કરવામાં આવેલ નિવેદનો અંગેની જોગવાઈઓ ભારતીય પુરાવાના કાયદાના કયા પ્રકરણમાં આપવામાં આવી છે ? 

જવાબ:-  કલમ ૧૬૦ 


પ્ર.  2   ) મૌખિક કબૂલાતનો પુરાવો બાકાત રાખવાને લગતી કઈ કલમમાં છે ? 

જવાબ:-   ૯૨ 


પ્ર.  3   ) પ્રોબેટ વગેરે હુકુમત હેઠળ આપવામાં આવેલ કેટલાક ફેસલાઓની પ્રસ્તુતતા અંગેની જોગવાઈઓ પુરાવાના કાયદાની કઈ કલમમાં છે ? 

જવાબ:-  ૪૧


પ્ર.  4   ) પ્રકરણ -૫ માં મૌખિક પુરાવાને લગતી જોગવાઈ એ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમોમાં કરવામાં આવેલ છે ? 

જવાબ:-   ૫૯ થી ૬૦


પ્ર.  5  ) વિદેશી કાનુન , વિજ્ઞાન , હસ્તાક્ષર વગેરે સંબંધિત અભિપ્રાયોને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:-   ૪૫ 


પ્ર.  6   ) ભારતીય પુરાવાના કાયદામાં અધિકા ૨ અથવા આજના અસ્તિત્વ વિષેના અભિપ્રાયને લગતી જોગવાઈ કઈ કલમમાં છે ?

જવાબ:-   ૪૮ 


પ્ર.  7   ) પુરાતન દસ્તાવેજોને લગતી જોગવાઈ પુરવાના કાયદામાં કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:-   ૯૦ 


પ્ર.  8   ) ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમો અંતર્ગતની હકીકતો પુરવાર કરવાની જરૂર નથી ?

જવાબ:-   ૫૬ થી ૫૮ 


પ્ર.  9   ) પ્રક૨ણ -૫ માં દસ્તાવેજી પુરાવાને લગતી જોગવાઈઓ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમોમાં ક૨ વામાં આવેલ છે ? 

જવાબ:-  ૬૧ થી ૯૦


પ્ર.  10   ) જાહેર દસ્તાવેજ પુરવાર કરવાની રીત ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમોમાં આપવામાં આવી છે ? 

જવાબ:-   ૭૭ , ૭૮

No comments:

Post a Comment