Search This Website

Wednesday, October 20, 2021

તમારા કામનું / WhatsApp એ લૉન્ચ કર્યું કમાલનું ફીચર, જાણીને કહેશો વાહ!

તમારા કામનું / WhatsApp એ લૉન્ચ કર્યું કમાલનું ફીચર, જાણીને કહેશો વાહ!

how to join the ongoing whatsapp group call company launched an amazing feature know about it

કંપનીએ આ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધી છે. તેની ખાસિયત એ છે કે કોઈ ગ્રુપ કોલમાં તમે વચ્ચેથી જોઈન કરી શકો છો.

  • WhatsApp લઈને આવી રહ્યું છે શાનદાર ફિચર
  • ગ્રુપ વીડિયો કોલમાં હવે પછીથી પણ જોડાઈ શકશો 
  • જાણો ફિચર વિશે દરેક જાણકારી 

WhatsApp પોતાના યુઝર્સની સુવિધા માટે હંમેશા ફેરફાર અથવા અપગ્રેડ કરતું રહે છે. હવે WhatsAppએ એક નવુ ફિચર શરૂ કરવી દીધુ છે. જેના દ્વારા ગ્રુપ કોલમાં વચ્ચેથી જોડાઈ શકો છો. 

હકીકતે કંપનીએ આ એપમાં એક એવા ફિચરને જોડવાની જાહેરાત કરી છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિચરની મદદથી યુઝર્સ મિસ થયેલા ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલને બાદમાં પણ જોઈન કરી શકે છે.

તેનો મતલબ એ છે કે જો કોઈ કોલ આવે છે અને તે કોલ મિસ કોલ થઈ જાય છે અને જો કોલ ચાલી રહ્યો છે તો તે આ ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલની વચ્ચે જોઈન કરી શકાય છે. જો કોલ હજુ પણ ચાલી રહ્યો છે તો તમે ડ્રોપ ઓફ કરીને ફરી જોઈન કરી શકો છો. 

જણાવી દઈએ કે અમુક અઠવાડિયા પહેલા WhatsAppએ આ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. હવે આ ફિચર એ લોકોને ખૂબ ઉપયોગી રહી શકે છે જેમને ગ્રુપ વીડિયો કોલ અથવા વોઈસ કોલની સૌથી વધારે જરૂર હોય છે. ઘણી વખત વચ્ચે કોલ કટ કરવો પડે છે પરંતુ ફરી જોઈન કરવાનો કોઈ ઓપ્શન નથી મળતો. તેની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ ફિચરને લોન્ચ કર્યું છે યુઝર્સ હવે સરળતાથી કોલ ટેબમાં જઈને મિસ થયેલ વોઈસ અથવા વીડિયો કોલને જોઈન કરી શકે છે. 

કંપનીએ જણાવ્યું કે કોલ ઈન્ફો સ્ક્રીન પણ જોવા મળશે. જ્યાં તમે એ જાણી શકો છો કો કેટલા લોકો કોલ પર છે અને કોને ઈનવાઈટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને જોઈન ન કરી શકો. જો તમે Ignore પર ક્લિક કરો છો તો તમે કોલ ટેબ દ્વારા ફરી કોલ જોઈન કરી શકો છો. કંપનીએ જોઈનેબલ કોલને રોલઆઉટ કરવાની શરૂઆત કરી છે. 

ચાલું ગ્રુપ કોલમાં કઈ રીતે થઈ શકો છો શામેલ? 
જો તમે ગ્રુપ વોઈસ અથવા વીડિયો કોલને ઈગ્નોર કર્યો છે તો તમને વોટ્સએપ પર ગ્રુપ ચેટથી સીધા કોલમાં શામેલ થવાનો વિકલ્પ જોવા મળશે. યુઝર્સને એક નોટિફિકેશન જોવા મળશે. જેમાં તે ગ્રુપમાં કેટલા લોકો શામેલ છે તેમના નામની જગ્યા પર ગ્રુપનું નામ જોવા મળશે. સ્ક્રીન પર જોઈનનું બટન દેખાશે. જેના દ્વારા તમે તેની સાથે જોડાઈ શકે છે.

Your work / WhatsApp has launched an amazing feature, knowingly say wow!


 3


 The company has started rolling out this feature.  Its peculiarity is that in a group call you can join from the middle.


 WhatsApp is bringing cool feature


 You can now join a group video call later


 Learn all the information about the feature


 WhatsApp is always changing or upgrading for the convenience of its users.  Now WhatsApp has launched a new feature.  Through which you can join in between group calls.


 In fact, the company has announced the addition of a long-awaited feature to the app.  This feature allows users to view missed group videos or voice calls later.


 3


 This means that if a call comes in and that call is missed call and if the call is running it can be viewed between this group video or voice call.  If the call is still running you can drop off and rejoin.


 Let's say that WhatsApp made this feature available a few weeks ago.  Now this feature can be very useful to people who need group video call or voice call the most.  Sometimes the call has to be cut in between but there is no option to rejoin.  The company has launched this feature keeping in mind its need. Users can now easily view a missed voice or video call by going to the Call tab.


 3


 The call info screen will also be seen, the company said.  Where you can find out how many people are on the call and who were invited but can't see them.  If you click Ignore, you can see the call again through the Call tab.  The company has started rolling out visible calls.


 How can I get involved in an ongoing group call?

 If you have ignored group voice or video calls, you will see the option to call directly from group chat on WhatsApp.  Users will see a notification.  The name of the group will appear in place of the number of people in that group.  The Join button appears on the screen.  Through which you can connect with it


No comments:

Post a Comment