વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ ખૂબ સસ્તું છે. અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું છે અને મોંઘું છે. આ દેશોમાં પેટ્રોલની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે
સસ્તુ પેટ્રોલ ધરાવતા દેશો
દેશ પેટ્રોલ (રૂ./લિટર)
વેનેઝુએલા 1.49
ઈરાન 4.46
અંગોલા 17.20
અલ્જેરિયા 25.04
કુવૈત 25.97
નાઇજીરીયા 29.93
કઝાકિસ્તાન 34.20
ઇથોપિયા 34.70
મલેશિયા 36.62
*મોંઘુ પેટ્રોલ ધરાવતા દેશો*
દેશ પેટ્રોલ ( રૂ./ લીટર )
હોંગકોંગ 165
આઇસલેન્ડ 160
નોર્વે 157
નેધરલેન્ડ 149
બાર્બાડોસ 149
ગ્રીસ 146
ઈટલી 146
ડેનમાર્ક 145
ઇઝરાયેલ 144
No comments:
Post a Comment