Search This Website

Wednesday, June 16, 2021

navodaya vidyalaya employees to get benefit of medical facility as gift from 1st july 2021 નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ ભથ્થામાં પણ વધારો મળશે. હવેથી કર્મચારીઓને 25,000 રુપિયાનું મેડિકલ ભથ્થું મળશે.


સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે. તમને જણાવી દઈએ કે પગારમાં આ વધારો સાતમા પગાર પંચ પ્રમાણે હશે.







નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ ભથ્થામાં પણ વધારો મળશે. હવેથી કર્મચારીઓને 25,000 રુપિયાનું મેડિકલ ભથ્થું મળશે.



નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓ માટે સારી ખબર
મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ ભથ્થામાં પણ કરાયો વધારો
5000 ને બદલે 25,000 રુપિયા મેડિકલ ભથ્થું મળશે
નવોદય વિદ્યાલયના કર્મચારીઓ માટે આ સારી ખબર છે. શિક્ષા વિભાગ દ્વારા જારી એક પરિપત્રમાં જણાવ્યું કે નવોદય વિદ્યાલયના પ્રાધાનાચાર્યોના મેડિકલ ભથ્થાને 5000 થી વધારીને 25,000 કરી દેવાયું છે. કર્મચારીઓને 1 જુલાઈથી આ લાભ મળવાનું શરુ થઈ જશે.


ક્યારે મળશે વધેલું મેડિકલ ભથ્થું
જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ કોઈ સરકારી હોસ્પિટલ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નામિત કરાયેલી કોઈ હોસ્પિટલમાં તેમની બીમારીની સારવાર કરાવશે ત્યારે તેમને આ લાભ મળશે. કર્મચારી અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે મેડિકલ ભથ્થાંનો લાભ લઈ શકાય છે.




સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે. તમને જણાવી દઈએ કે પગારમાં આ વધારો સાતમા પગાર પંચ પ્રમાણે હશે.

Sourc VTV

No comments:

Post a Comment