Search This Website

Thursday, June 3, 2021

આવક ના દાખલા નું ફોમ તથા તેની સાથે ના પુરાવા ની લીસ્ટ.

 

આવક ના દાખલા નું ફોમ તથા તેની સાથે ના પુરાવા ની લીસ્ટ.

   
આવક ના દાખલા ના પુરાવા 

1 ફૉર્મ
2 6 કોટ ની ટિકિટ
3 આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ
4 રેશનકાર્ડ  
   # ગામડા નું હોય / નામ ન હોય તો એફિડેવિટ કરવું
5 વેરાબીલ / લાઈટબિલ
6 બે સોસાયટી વાળા ના આઈ.ડી ક્ષેરોક્ષ
7 વકીલ પાસે થી નોટરી true  કોપી
8 20 નો સટેમ્પ પેપર
9 તલાટી ના સહી  સિક્કા 


આવક ના દાખલા નું ફોમ માટે નીચે ક્લિક કરો

           # download form hear.

No comments:

Post a Comment